પોલીસ ભરતીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટ. ગુજરાતના યુવા મિત્રો તૈયાર થઈ જાઓ. ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે સુવર્ણ અવસર. ગુજરાત પોલીસમાં મોટી ભરતી જાહેર. વધુ વિગતો માટે જુઓ વીડિયો.