તુર્કીમાં ફરી એકવાર સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટર તાલિમ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં 5 સૈનિકોના કરુણ મોત નિપજ્યા. 12 દિવસ પહેલા પણ આવી દુર્ઘટના સર્જાઈ હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.