કચ્છ કડવા પાટીદાર સમાજમાં ત્રીજા બાળકના જન્મ પર ઈનામ. ત્રીજા બાળક તરીકે દીકરી હોય તો 51 હજાર રૂપિયાનું ઈનામ. પાટીદાર વસ્તીને ધ્યાનમાં લઈને કચ્છ સમાજની જાહેરાત. પાટીદારોની ઘટતી વસ્તીને લઈને લેવાયો આ નિર્ણય.