ભાદરવી પૂનમના પવિત્ર મહાપર્વે અંબાજી જતા માર્ગો બોલ માડી અંબેના જયઘોષથી ગૂંજી ઉઠ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પણ જઈ રહ્યા છે. ત્યારે અંબાજી જતા માર્ગે લાઈવ ઢોસાનો અનોખો સેવા કેમ્પ યોજાયો છે. 10 હજારથી વધુ પદયાત્રીઓ માટે રોજ ગરમાગરમ ઢોસા પીરસાય છે. પાંચ દિવસ સુધી ભક્તો માટે લાઈવ મસાલા ઢોસાની સેવા. ઢોસા માટે પદયાત્રીઓની લાંબી લાઈનો લાગી. ભક્તો માટે લાઈવ મસાલા ઢોસાની સેવા અપાઈ રહી છે. 26 વર્ષથી અવિરત આ અનોખી અન્ન સેવા ચાલુ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.