વડોદરામાં નાગરવાડામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ. આંગણવાડીના મહિલા કર્મચારીએ જ ઉઠાવ્યા સવાલ. આંગણવાડી નજીક જ દારૂ વેચાતો હોવાનો આરોપ. પોલીસ દારૂના વેચાણ સામે કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.