રાજકોટમાં 35 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. યુવકનું નામ શિવરાજ ચૌહાણ હતું. ગઈ કાલે જ છાતીમાં દુ:ખાવો થતા ECG કરાવાયું હતું. જો કે ECG રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.