અમેરિકાના મિડ ટર્મ ચૂંટણી પરિણામો રિપબ્લિકન પાર્ટી માટે આંચકો આપનારા જોવા મળી રહ્યા છે. બહુમત હાથમાંથી સરકી રહ્યું છે. ત્યારે ચૂંટણી પરિણામો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી પરિણામનો સ્વીકાર કરીએ છીએ. ડેમોક્રેટ્સ સાથે કામ કરવા તૈયાર છીએ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.