અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી. શહેરમાં સરેરાશ AQI 170ને પાર નોંધાયો. 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો. શહેરની હવામાં ધૂળ અને પ્રદૂષિત રજકણોનું પ્રમાણ વધ્યું. અમદાવાદમાં દિવાળી બાદ પ્રદૂષણનો ગ્રાફ વધ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.