• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ

Written ByViral Raval
Published: Nov 07, 2026, 12:10 PM|Updated: Nov 07, 2026, 12:20 PM
joinshare

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અનોખી પહેલ સામે આવી છે. નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી. પોતાની ખાનગી કાર જાતે ચલાવી બાળકોને સુરેન્દ્રનગરના મોલ ખાતે લઈ ગયા. બાળકોને પોતાની પસંદગીનાં નવાં કપડાં ખરીદવાની તક આપી. મનપસંદ કપડાં મળતાં બાળકોના ચહેરા હરખાઈ ગયા. તહેવારની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો. ‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંકલ્પ સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

Recommended Videos

'જોબ બધા મજબૂરીમાં કરે છે, શોખથી નથી કરતા...'સુરતી વેપારીએ કર્મચારીઓને 1 લાખ બોનસ આપ્યું
01:28

'જોબ બધા મજબૂરીમાં કરે છે, શોખથી નથી કરતા...'સુરતી વેપારીએ કર્મચારીઓને 1 લાખ બોનસ આપ્યું

સાબરકાંઠા: હિંમતનગરમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત, આઈસરનું આગળનું ટાયર ફાટતા ટ્રક, કન્ટેનર સાથે અથડાઈ
01:44

સાબરકાંઠા: હિંમતનગરમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત, આઈસરનું આગળનું ટાયર ફાટતા ટ્રક, કન્ટેનર સાથે અથડાઈ

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ
01:00

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ

દિવાળી ટાણે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય
01:20

દિવાળી ટાણે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ધનતેરસે સોના-ચાંદીના ભાવના ભાવમાં મોટો કડાકો, ભાવ જાણી લોકો ખુશખુશાલ, ખરીદવા ઉમટી પડ્યા
00:52

ધનતેરસે સોના-ચાંદીના ભાવના ભાવમાં મોટો કડાકો, ભાવ જાણી લોકો ખુશખુશાલ, ખરીદવા ઉમટી પડ્યા

ફરિયાદીનો કાન કરડી ખાનારા ભાવિક ગજ્જરની મુશ્કેલીઓમાં વધારો, આગોતરા જામીન નામંજૂર
03:34

ફરિયાદીનો કાન કરડી ખાનારા ભાવિક ગજ્જરની મુશ્કેલીઓમાં વધારો, આગોતરા જામીન નામંજૂર

અલનીનોની અસર, હજુ પણ ઠંડી જોઈએ એવી નથી, જાણો ક્યારથી પડશે કડકડતી ઠંડી?
00:44

અલનીનોની અસર, હજુ પણ ઠંડી જોઈએ એવી નથી, જાણો ક્યારથી પડશે કડકડતી ઠંડી?

ઉત્તરકાશીમાં કાર ખીણમાં પડતા 4 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, મૃતદેહો નદીના પથ્થરો વચ્ચે ફસાયેલા મળ્યા
01:40

ઉત્તરકાશીમાં કાર ખીણમાં પડતા 4 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, મૃતદેહો નદીના પથ્થરો વચ્ચે ફસાયેલા મળ્યા

અમદાવાદીઓ પર મોંઘવારીનો વધુ એક માર, AMCએ પાર્કિંગના ચાર્જમાં કર્યો વધારો
01:34

અમદાવાદીઓ પર મોંઘવારીનો વધુ એક માર, AMCએ પાર્કિંગના ચાર્જમાં કર્યો વધારો

મોટા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો
01:08

મોટા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો

વડોદરા: ભાજપ નેતાના પુત્ર સામે વધુ એક ફરિયાદ, PM આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે કૌભાંડ
00:48

વડોદરા: ભાજપ નેતાના પુત્ર સામે વધુ એક ફરિયાદ, PM આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે કૌભાંડ

US મિડ ટર્મ ચૂંટણી પરિણામો રિપબ્લિકન પાર્ટી માટે નિરાશાજનક, ટ્રમ્પે શું કહ્યું તે જાણો
00:47

US મિડ ટર્મ ચૂંટણી પરિણામો રિપબ્લિકન પાર્ટી માટે નિરાશાજનક, ટ્રમ્પે શું કહ્યું તે જાણો

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.