ધનતેરસના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકો ખુશખુશાલ થયા છે. સોનાના ભાવમાં આજે 3150 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. ભાવ ઘટીને 145700 આસપાસ થયો છે. જ્યારે ચાંદીમાં પણ 5950 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 189500 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.