દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આગજનીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો. અમદાવાદ ફાયર બ્રિગેડને 12 કલાકમાં 105 ઈમરજન્સી કોલ મળ્યા. દિવાળીની રાતે સતત ફાયરની ગાડીઓ દોડતી રહી. બપોરે 2થી રાત્રે 2.30 વાગ્યા સુધીમાં 105 કોલ મળ્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.