સુરતમાં ચાલુ કારમાંથી નબીરાએ સ્કાય શોર્ટ્સ ઉડાવ્યા. એક હાથે ડ્રાઈવિંગ અને બીજા હાથે નબીરાએ ફોડ્યા ફટાકડા. નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.