અમદાવાદ: એમડી ડ્રગ્સની ફેક્ટરી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી. સરખેજ ડ્રગ્સ કેસના તપાસના તાર GTU સુધી પહોંચ્યા. કેમિકલ એન્જિનિયરિંગના PHD વિદ્યાર્થીની ધરપકડ કરાઈ. હર્ષિલ પરીખ નામના વિદ્યાર્થીની ધરપકડ કરાઈ. હર્ષિલ આરોપી મુદ્દસરને ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ આપતો હતો. અત્યાર સુધીમાં પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.