વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓને લઈને ગુજરાત ભાજપના મહત્વના સમાચાર. વિધાનસભા ચૂંટણી પહેલા સેવાદૂત અભિયાન ચલાવશે ગુજરાત ભાજપ. 182 વિધાનસભા બેઠકોમાં 2-2 સેવાદુત ને મોકલવામાં આવશે. ભાજપના સિનિયર નેતાઓને સોપાશે સેવાદૂત બનવાની જવાબદારી. વિધાનસભાની રાજકીય સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે ભાજપના સેવાદૂત. 1 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર 25 દિવસ ચાલશે ભાજપનું સેવાદુત અભિયાન. 182 વિધાનસભાની રાજકીય સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે ભાજપના સેવાદૂત.