• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /World News

World News

સમુદ્રના પાતાળમાં જાગ્યો કુદરતી રાક્ષસ! કેલ્વિન વેવના ખતરાથી કેલિફોર્નિયા પર મહાવિનાશનું જોખમ!

સમુદ્રના પાતાળમાં જાગ્યો કુદરતી રાક્ષસ! કેલ્વિન વેવના ખતરાથી કેલિફોર્નિયા પર મહાવિનાશનું જોખમ!

California Emergency : શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, સમુદ્રની ઉડાઈમાં જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી ત્યાં અચાનક એવી ભઠ્ઠી સળગી શકે છે. જે આખી દુનિયાને તબાહ કરી દે. જી હા વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરના પાતાળમાંથી આવા જ એક રાક્ષસને જાગતો જોયો છે. એક એવો અદ્રશ્ય દૈત્ય જે સમુદ્રની નીચે ઉકળતા પાણીની જેમ આગળ વધી રહ્યો છે અને તેના નિશાન છે પર છે અમેરિકા અને ખાસ કરીને કેલિફોર્નિયા.

Sep 30, 2026, 05:29 PM
4500 સૈનિકોનાં મોત, અબજો ડોલરના ખર્ચ બાદ હવે 23 વર્ષે અમેરિકાનું પેકઅપ, ટ્રમ્પ એકદમ ચૂપ

4500 સૈનિકોનાં મોત, અબજો ડોલરના ખર્ચ બાદ હવે 23 વર્ષે અમેરિકાનું પેકઅપ, ટ્રમ્પ એકદમ ચૂપ

US Withdrawal from Iraq : અમેરિકાએ ઈરાકને મધ્યપૂર્વમાં યુદ્ધનું મેદાન બનાવી દીધુ હતું. હવે એ જ અમેરિકાની સેના ઈરાકને તેના હાલ પર છોડીને પરત ફરી રહી છે જ્યારે ઈરાક તાજેતરના વર્ષોમાં એવો એકમાત્ર દેશ રહ્યો છે. જેના અમેરિકા અને ઈરાન બન્ને સાથે નજીકના સબંધો હતા પરંતુ આજે ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને કારણે તે ઈરાનનો દુશ્મન બની ગયો છે. આ જ યુદ્ધ દરમિયાન ઈરાનના સહયોગી જૂથોએ અમેરિકી ઠેકાણાઓ પર અનેક વખત ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ક્યારેક ઈરાક તરફથી પણ જવાબી હુમલા કરવામાં આવ્યા હતા ત્યારે ઈરાકમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પર શું અસર થશે. તે મોટો સવાલ છે સમજો આ ખાસ રિપોર્ટમાં..

Sep 30, 2026, 05:15 PM
9/11 થતા થતા રહી ગયું? ફ્લાયદુબઈ ફ્લાઈટ અંગે અત્યંત ચોંકાવનારો દાવો- વિમાન ક્રેશ કરવા માંગતો હતો પાઈલોટ

9/11 થતા થતા રહી ગયું? ફ્લાયદુબઈ ફ્લાઈટ અંગે અત્યંત ચોંકાવનારો દાવો- વિમાન ક્રેશ કરવા માંગતો હતો પાઈલોટ

દુબઈ બેસ્ડ દુબઈ એવીએશશન કોર્પોરેશનની ફ્લાયદુબઈની એક ફ્લાઈટ જે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી તેના તરફથી આજે અપહરણનો સંકેત મળતા જ હડકંપ મચી ગયો હતો. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ ફ્લાઈટના એક પાઈલોટે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી અને બીજો પાઈલોટ તથા વિમાનમાં હાજર મુસાફરો વિમાનને ક્રેશ થતું બચાવવાના પ્રયત્નો કર્યા અને આ દરમિયાન લોહીયાળ જંગ ખેલાયો હતો.

Sep 30, 2026, 09:29 PM
યુદ્ધના મેદાનમાં બદલાયું સમીકરણ, ઈરાનમાં મહિલાઓએ ઉઠાવ્યા હથિયાર

યુદ્ધના મેદાનમાં બદલાયું સમીકરણ, ઈરાનમાં મહિલાઓએ ઉઠાવ્યા હથિયાર

દુનિયાના એક ભાગમાં સળગી રહેલી યુદ્ધની આગ હવે વધુ ભયાનક બની ગઈ છે અને આ લોહિયાળ સંઘર્ષમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. મિડલ ઈસ્ટથી લઈને દક્ષિણ એશિયા સુધી હવે યુદ્ધના મેદાનમાં મહિલાઓએ પણ સીધો મોરચો સંભાળી લીધો છે. ઈરાનમાં જ્યાં નાગરિક સુરક્ષાના નામે મહિલાઓને હથિયારો અને ડ્રોનની તાલીમ આપવામાં આવી રહી છે. ત્યાં બલૂચિસ્તાનમાં મહિલાઓએ પણ સીધા હથિયારો સાથે દુશ્મનો સામે મોરચો ખોલી દીધો છે.

Sep 29, 2026, 11:25 PM
યુદ્ધમાં હવે રોબોટ્સની એન્ટ્રી, યુક્રેને ઉતાર્યા આત્મઘાતી રોબોટ્સ, તો ચીન બનાવી રહ્યું રોબોટ્સની ફોજ

યુદ્ધમાં હવે રોબોટ્સની એન્ટ્રી, યુક્રેને ઉતાર્યા આત્મઘાતી રોબોટ્સ, તો ચીન બનાવી રહ્યું રોબોટ્સની ફોજ

Robot Army : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે એવા ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે, જ્યાં માણસોની જગ્યાએ મશીનો મોતનું તાંડવ મચાવી રહ્યા છે. યુક્રેને યુદ્ધના મેદાનમાં આત્મઘાતી જમીની રોબોટ્સ અને AIથી સજ્જ સિસ્ટમ્સ ઉતારીને દુનિયાભરની રક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. ભારે વિસ્ફોટકોથી સજ્જ આ રોબોટ્સ દુશ્મનના ઠેકાણાઓ પર કહેર વરસાવી રહ્યા છે.

Sep 29, 2026, 08:47 PM
AI બની શકે માનવજાતનો સૌથી મોટો ખતરો, AIના ગોડફાધર હિન્ટનની ચેતવણીએ દુનિયાને ચોંકાવી

AI બની શકે માનવજાતનો સૌથી મોટો ખતરો, AIના ગોડફાધર હિન્ટનની ચેતવણીએ દુનિયાને ચોંકાવી

Artificial Intelligence : જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને આપણે આપણી પ્રગતિની સીડી માની રહ્યા છીએ એ જ આવનારા સમયમાં આપણો કાળ બની શકે છે. ગોડફાધર ઓફ AI જેફ્રી હિન્ટને દુનિયાને ઉંઘમાંથી જગાડતી ચેતવણી આપી છે. તેમનુ સ્પષ્ટ કહેવું છે કે, સુપર ઈન્ટેલિજન્ટ બન્યા બાદ AI મનુષ્યોને પોતાના રસ્તાનો કાંટો સમજવા લાગશે. ચોકાવનારી વાત એ છે કે, આ ખતરાને રોકવા માટે આપણી પાસે માત્ર એક વર્ષનો સમય બચ્યો છે.

Sep 29, 2026, 08:02 PM
ધરતી પર મોતનું તાંડવ: નેપાળમાં પૂર અને ભૂસ્ખલને મચાવી તબાહી, 21ના જીવ ગયા

ધરતી પર મોતનું તાંડવ: નેપાળમાં પૂર અને ભૂસ્ખલને મચાવી તબાહી, 21ના જીવ ગયા

Nepal avalanche : નેપાળ ફરી એકવાર કુદરતના ભયાનક તાંડવની ઝપેટમાં આવ્યું છે. મનાંગ જિલ્લામાં 7,126 મીટર ઊંચા હિમલુન્ગ હિમાલ પર આવેલા વિનાશક હિમસ્ખલન અને એવલાંચે પર્વતારોહકોની કેમ્પને તહસનહસ કરી નાખી છે. જેમાં 12 લોકો લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં મુશળધાર વરસાદ બાદ આવેલા ભયાનક ભૂસ્ખલન અને પૂરે અનેક મકાનોને કાટમાળમાં ફેરવી દીધા છે. અત્યાર સુધીમાં 21થી વધુ લોકોના મોત થયા છે.

Sep 29, 2026, 03:08 PM
FBI ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બરાર, પંજાબ પોલીસ ઈન્સ્પેક્ટરનો છોકરો કઈ રીતે બની ગયો ખૂંખાર અપરાધી?

FBI ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બરાર, પંજાબ પોલીસ ઈન્સ્પેક્ટરનો છોકરો કઈ રીતે બની ગયો ખૂંખાર અપરાધી?

Goldy Brar: ભારતના પંજાબના એક સામાન્ય પરિવારમાંથી આવેલો ગોલ્ડી બરાર ક્રાઈમની દુનિયામાં ચમકતું નામ બન્યો અને એવું નામ બન્યો કે અમેરિકાની એફબીઆઈએ તેના પર 10 લાખ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું. સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારને એફબીઆઈએ ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે.

Sep 29, 2026, 09:19 AM
અમેરિકાનો મોટો નિર્ણય, ભારતની આ ખાસ દવાઓને 100% ટેરિફમાંથી રાહત!

અમેરિકાનો મોટો નિર્ણય, ભારતની આ ખાસ દવાઓને 100% ટેરિફમાંથી રાહત!

US Tariff: અમેરિકાનો આ નિર્ણય બધી ભારતીય દવાઓ પર લાગુ પડતો નથી. ફક્ત ચોક્કસ શ્રેણીની દવાઓ અને તેના ઘટકોને 100 ટકા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે.

Oct 1, 2026, 03:28 PM
આ શહેરના ઘરોને ગળી રહ્યો છે સમુદ્ર, લોકો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહી છે લડાઈ

આ શહેરના ઘરોને ગળી રહ્યો છે સમુદ્ર, લોકો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહી છે લડાઈ

અમેરિકાના કેલિફોર્નિયાના દાના પોઈન્ટમાં દરિયાકાંઠાના ધોવાણ અને દરિયામાં વધતી ભરતીના કારણે અનેક ઘરો જોખમમાં મુકાયા છે. કેટલાક મકાનો દરિયામાં ડૂબી ગયા છે, જ્યારે અન્યને રેડ અને યલો ટેગ અપાયા છે. મકાનમાલિકો પોતાના ખર્ચે પથ્થરની દીવાલો બનાવી રહ્યા છે. આ મુદ્દે ખાનગી મિલકત અને જાહેર દરિયાકિનારાના સંરક્ષણ વચ્ચે વિવાદ વકર્યો છે.

Sep 28, 2026, 06:30 PM
પૃથ્વી પર બનશે 'નાનો સૂર્ય'... જર્મનીના ફ્યુઝન મશીનથી ઉત્પન્ન થશે ભવિષ્યની વીજળી

પૃથ્વી પર બનશે 'નાનો સૂર્ય'... જર્મનીના ફ્યુઝન મશીનથી ઉત્પન્ન થશે ભવિષ્યની વીજળી

Germany Fusion Energy : પૃથ્વી પર સૂર્યની જેમ ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો તેજ બન્યા છે. જર્મની સ્ટેલરેટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફ્યુઝન ઊર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે વૈજ્ઞાનિકો કરોડો ડિગ્રી સુધી ગરમ કરાયેલા પ્લાઝમાનું ચુંબકીય ક્ષેત્રથી નિયંત્રણ કરશે.

Sep 28, 2026, 05:30 PM
ભારતના નવા સૈન્ય ચક્રવ્યૂહથી ઈસ્લામાબાદથી રાવલપિંડી સુધીની ઊંઘ હરામ, સૈન્ય ત્રિશૂળ હવે તૈયાર

ભારતના નવા સૈન્ય ચક્રવ્યૂહથી ઈસ્લામાબાદથી રાવલપિંડી સુધીની ઊંઘ હરામ, સૈન્ય ત્રિશૂળ હવે તૈયાર

Integrated Theater Command : ભારત પોતાની સૈન્ય શક્તિના ઈતિહાસનું સૌથી મોટું પાનું પલટવા જઈ રહ્યું છે. આપણી જળ, થળ અને નભની તાકાત હવે એક અજય ત્રિશૂળમાં બદલાવા જઈ રહી છે. જેને ઈન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ કહેવામાં આવે છે. આ હવે હકીકત બનવાના અંતિમ તબક્કામાં છે પરંતુ પાકિસ્તાનમાં તેને લઈને ભારે બેચેની અને ભય જોવા મળી રહ્યો છે. જે તેમના સૌથી મોટા અખબાર ‘ડૉન’ના પાનાઓ પર પણ દેખાયો છે. ભારતના આ નવા સૈન્ય ચક્રવ્યૂહથી ઈસ્લામાબાદથી રાવલપિંડી સુધી ઊંઘ હરામ થઈ ગઈ છે.

Sep 26, 2026, 06:30 PM
સમુદ્રમાં ટ્રાફિક રૂલ તોડવા પર કોણ કરે છે ચલણ ? કોણ છે ત્યાંની પોલીસ

સમુદ્રમાં ટ્રાફિક રૂલ તોડવા પર કોણ કરે છે ચલણ ? કોણ છે ત્યાંની પોલીસ

Sea Traffic Rules: દરિયામાં ટ્રોફિક રૂલ બ્રેક કરવામાં આવે છે, જેના કારણે અનેક બોટને પોતાનો રૂટ બદલવો પડે છે, ત્યારે દરિયાઈ પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ આંતરરાષ્ટ્રીય પાણીમાં દરિયામાં ટ્રાફિક ઉલ્લંઘન સામે કાર્યવાહી કરે છે. UNCLOS નિયમો જહાજોને દંડ અને જપ્ત કરવાની સત્તાને વ્યાખ્યાયિત કરે છે.

Sep 26, 2026, 04:34 PM
'પાંડા પાવર'નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંસ ખાતું જાનવર કૂટનીતિક સ્તરે કેમ બન્યું મહત્વપૂર્ણ?

'પાંડા પાવર'નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે ચીન, વાંસ ખાતું જાનવર કૂટનીતિક સ્તરે કેમ બન્યું મહત્વપૂર્ણ?

China Pandya Diplomacy: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે અમેરિકાને 2 પાંડા ભેટમાં આપવાની જાહેરાત કરી. બધાને નવાઈ લાગી કે આખરે પાંડા કેમ? આ પાંડા નામનું જાનવર આખરે કઈ રીતે કૂટનીતિમાં ફાળો આપતો થઈ ગયું?

Sep 26, 2026, 03:27 PM
ઈસ્લામિક દેશ પાકિસ્તાનના આ 5 જગપ્રસિદ્ધ મંદિરો વિશે જાણો છો? 3 શક્તિપીઠ પણ છે ત્યાં

ઈસ્લામિક દેશ પાકિસ્તાનના આ 5 જગપ્રસિદ્ધ મંદિરો વિશે જાણો છો? 3 શક્તિપીઠ પણ છે ત્યાં

આપણા દેશના તો અનેક હિન્દુ મંદિરો જે પ્રખ્યાત છે તેમને તમે જાણતા હશો પરંતુ શું તમને ભારતના પાડોશી મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં આવેલા જગપ્રસિદ્ધ હિન્દુ મંદિરો વિશે જાણકારી છે ખરી? તો ખાસ જાણો.

Sep 26, 2026, 12:07 PM

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.