યુરિક એસિડમાં દૂધ પીવાને લઈને લોકો ગુંચવણમાં રહે છે કે દૂધ પીવું કે નહીં? આવો જાણીએ યુરિક એસિડમાં દૂધ પીવું જોઈએ કે નહીં.
Worst Food Combinations: ફાઈબર, વિટામીન સી, પોટેશિયમથી ભરપુર મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ આ મૂળા જો ખોટી વસ્તુ સાથે ખાશો તો શરીર માટે ઝેરી બની જશે. આવું અમે નથી કહી રહ્યા, આયુર્વેદના નિયમમાં કહેવાયું છે.
4 Must Have Medical Devices: મેડિકલ ઈમરજન્સી અડધી રાત્રે પણ સર્જાઈ શકે છે. આવા સમયે જો તમારા ઘરમાં આ 4 વસ્તુઓ હાજર હોવી જોઈએ. આ 4 વસ્તુઓ દર્દી સંબંધિત જરૂરી જાણકારી મેળવવામાં મદદ કરે છે. આ વસ્તુઓ છે 4 મેડિકલ ડિવાઈસ જે દરેક ઘરમાં હોવા જોઈએ.
Warning Signs Of TB: સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ટીબી એક ખતરનાક બીમારી છે, જેની જલ્દી સારવાર શરૂ કરવામાં આવે એટલી બીમારીને વધતી રોકી શકાય છે. અમે તમને ટીબીના સામાન્ય લક્ષણો વિશે જણાવીશું.
Side effects of tea: ચા કોને ન ભાવે? આમ પણ ભારતીયોમાં ચાનો નશો કઈક અલગ જ હોય છે. બીજુ કઈ હોય કે નહોય પરંતુ ચા તો જોઈએ જ. પરંતુ શું તમને ખબર છે કે ચાનું સેવન કેટલાક લોકો માટે નુકસાન કારક પણ હોઈ શકે છે. તો ખાસ જાણો.
અત્યારની લાઈફસ્ટાઈલમાં ભારે તણાવ, ખોટી ખાણીપીણી, ખરાબ જીવનશૈલીને કારણે તેની અસર વાળ ઉપર પણ પડતી જોવા મળે છે. વાળ જલદી સફેદ થવા, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ મોટા પાયે જોવા મળે છે. મોંઘાદાટ કલર પૈસાની સાથે સાથે વાળની પણ પથારી ફેરવે છે. ત્યારે ઘરગથ્થું એવા કેટલાક ઉપાયો પણ છે જે તમારા વાળ ચમકાવી શકે છે.
જો તમે પણ તેવા લોકોમાં સામેલ છો જો દિવસમાં ચારથી પાંચ વખત ચા પીવો છે, તો જાણી લો આ ડ્રિંક્સ તમારા માટે કેટલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરી દેતા હોય છે પણ આ એક સમસ્યા કિડની, હાર્ટને નુકસાન કરવાની સાથે જીવ પર જોખમ ઊભું કરી શકે છે.
ભોજન કર્યા બાદ છાતીમાં બળતરાને હંમેશા લોકો ગેસ સાથે જોડીને જુએ છે, પરંતુ તેની પાછળ એસિડ રિફ્લક્સ જેવા કારણ હોઈ શકે છે. આવો જાણીએ જમ્યા બાદ છાતીમાં બળતરા કેમ થાય છે.
Postpartum Depression: બાળકના જન્મ પછી ખુશી થવાને બદલે નિરાશાનો અનુભવ થવો, બેચેની થવી સહિતના નેગેટિવ અનુભવો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણો હોય શકે છે. નવી માતાની સાથે પતિ અને પરિવારે પણ આ સમસ્યા પર ધ્યાન આપવું જરુરી છે.
Right Way to Add Ragi In Diet: રાગી હેલ્થ માટે લાભકારી છે પણ જો આ દાણાને યોગ્ય રીતે ડાયટમાં સામેલ કરવામાં ન આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ રાગીને ડાયટમાં સામેલ કરવાની સાચી રીત કઈ છે.
Low Blood Pressure Ke Lakshan: નેશનલ હેલ્થ સર્વિસ પાસેથી જાણો બ્લડ પ્રેશરની સમસ્યામાં શરીર પર કેવા લક્ષણો જોવા મળે છે અને બ્લડ પ્રેશર જરૂરિયાતથી વધુ જાય તો શું કરવું જોઈએ.
ભૂખ લાગવી શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો ખાધા બાદ પણ આવું થઈ રહ્યું છે તો આ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. નાસ્તા અને લંચ બાદ પણ સતત ભૂખ લાગવાની પાછળ કારણ શું છે, જાણો...
Health Care: ગણતરીના દિવસોમાં આસો મહિનાની શરુઆત થશે. આસો મહિનો ઋતુ પરિવર્તનનો સમય હોય છે. આ સમયે શરીરમાં પિત્ત દોષ વધે છે. આજે તમને જણાવીએ આ ઋતુ દરમિયાન પિત્તને કંટ્રોલ કરવા માટે આહારમાં કેવા ફેરફાર કરવા જોઈએ.