• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /આ લોકોએ ભૂલીને પણ ન પીવી જોઈએ ચા, સ્વાસ્થ્ય પર પડી શકે છે માઠી અસર!

આ લોકોએ ભૂલીને પણ ન પીવી જોઈએ ચા, સ્વાસ્થ્ય પર પડી શકે છે માઠી અસર!

જો તમે પણ તેવા લોકોમાં સામેલ છો જો દિવસમાં ચારથી પાંચ વખત ચા પીવો છે, તો જાણી લો આ ડ્રિંક્સ તમારા માટે કેટલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

Written ByGokani Dhaval
Published: Sep 28, 2026, 03:15 PM IST|Updated: Sep 28, 2026, 03:17 PM IST
joinshare
આ લોકોએ ભૂલીને પણ ન પીવી જોઈએ ચા, સ્વાસ્થ્ય પર પડી શકે છે માઠી અસર!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતીય ઘરોમાં મોટા ભાગના લોકો દિવસની શરૂઆત ગરમ ચાની સાથે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગેસ્ટ્રોલોજિસ્ટ શુભમ વત્સે જણાવ્યું કે ક્યા લોકોએ ચા પીવાથી બચવું જોઈએ અને વધુ ચા પીવાથી સ્વાસ્થ્યને ક્યા-ક્યા નુકસાન થઈ શકે છે.

ચા પીવાથી ક્યા નુકસાન થઈ શકે છે?
ચામાં રહેલ ટેનિન ચાને ડાર્ક કલર અને તેને સ્વાદમાં કડક બનાવે છે. આમ તો તે તત્કાલ એનર્જીને બૂસ્ટ કરે છે, પરંતુ થોડા સમય બાદ એટલું જ લો ડાઉન ફીલ કરાવી શકે છે. હકીકતમાં ચામાં રહેલું ટેનિન એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી ગેસ્ટ્રિક બેરિયર ઇરિટેટ થાય છે, જેનાથી એસિડિટી કે બળતરાનો અનુભવ થઈ શકે છે. તો ચામાં દૂધ અને સુગર મિક્સ કરો તો તેની કેલેરી અને સુગરની માત્રા વધી જાય છે, જે ઇંસુલિન સ્તરને પ્રભાવિત કરી શકે છે.

ક્યા લોકોએ ચા પીવાથી બચવું જોઈએ?
કેટલીક મેડિકલ સ્થિતિમાં ચાનું સેવન કરવાથી બચવું જોઈએ. ગેસ્ટ્રોએસોફેજિયલ રિફલક્સ ડિઝીસ એટલે કે GERD નો સામનો કરી રહેલા લોકોએ ખાસ કરી ગંભીર સ્થિતિમાં ચા પીવાથી બચવું જોઈએ. તો ગર્ભવતી મહિલાઓએ ચાનું સેવન સીમિત રાખવું જોઈએ, કારણ કે તેમાં રહેલું કેફીન પ્લેસેન્ટા દ્વારા બાળકો સુધી પહોંચી શકે છે. જો તમારા શરીરમાં આયરનની ઉણર છે ત્યારે પણ ચાનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય જે લોકોમાં એંઝાયટી કે પેનિક એટેકની સમસ્યા છે તેણે કેફિનવાળી ચાનું સેવન કરવાથી બચવું જોઈએ.

શું છે ચા પીવાની યોગ્ય રીત?
જો તમને કોઈ મેડિકલ સ્થિતિ નથી તો તમે દરરોજ બે કપથી વધુ ચા ન પીવો. સારી ઊંઘ માટે સાંજે પાંચ વાગ્યા બાદ ચા ન પીવો. ચામાં રિફાઇન્ડ સુગરનો ઉપયોગ કરવાથી બચો. સવારે ઉઠી ખાલી પેટ ચા પીવાથી ગટ હેલ્થ પર અસર થઈ શકે છે. સવારે થોડો નાસ્તો કર્યાં બાદ ચાનું સેવન કરો. ચાને હેવી મીલ્સની સાથે ક્યારેય ન પીવો કારણ કે તે શરીરમાં આયરન, જિંક અને પ્રોટીન અવશોષણને બ્લોક કરી દે છે. જમવાના 45 મિનિટ પહેલા ચા પીવાથી બચો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
health tips