નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટા ઉદેપુરના પ્રવાસે. પ્રવાસના બીજા દિવસે ક્વાંટના હાફેશ્વર પહોંચ્યા. હાફેશ્વરમાં પૌરાણિક મહાદેવ મંદિરે દર્શન કર્યા. મહાદેવની પૂજા કરીને જળાભિષેક કર્યો. વહેલી સવારે સ્થાનિક પરિવાર સાથે નાસ્તાની મજા પણ માણી. અડદના ઢેબરા, મકાઈના ભજીયા અને ચાની મજા માણી. ઘરની બહાર ખુલ્લી હવામાં ગરમ નાસ્તાની મજા માણી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.