• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /Jobs News

Jobs News

રેલવે બોર્ડની મંજૂરી: NTPC ગ્રેજ્યુએટ લેવલની 3,477 જગ્યાઓ પર ટૂંક સમયમાં શરૂ થશે ભરતી પ્રક્રિયા

રેલવે બોર્ડની મંજૂરી: NTPC ગ્રેજ્યુએટ લેવલની 3,477 જગ્યાઓ પર ટૂંક સમયમાં શરૂ થશે ભરતી પ્રક્રિયા

રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગ્રેજ્યુએટ યુવાઓ માટે સારા સમાચાર છે. NTPC ભરતી હેઠળ 3477 જગ્યા પર નિમણૂંક કરવામાં આવશે. જાણો જગ્યા, અરજી અને ભરતી સાથે જોડાયેલી અન્ય જાણકારી.

Sep 28, 2026, 11:58 AM
સરકારી નોકરીની મોટી તક! પરીક્ષા વગર 29,868 પદો પર ભરતી, 10 પાસ પણ કરી શકે છે અરજી

સરકારી નોકરીની મોટી તક! પરીક્ષા વગર 29,868 પદો પર ભરતી, 10 પાસ પણ કરી શકે છે અરજી

Govt Jobs 2026: આ એવી ભરતીઓ છે, જેમાં લેખિત પરીક્ષાની જરૂર રહેશે નહીં. જ્યારે, કેટલીક ભરતીઓમાં ઇન્ટરવ્યૂ પણ નહીં હોય. અહીં વિભાગ, પદ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો અને પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની અંતિમ તારીખ વિશે માહિતી આપવામાં આવી છે.

Sep 27, 2026, 04:10 PM
ઇગ્નુમાં પ્રોફેસર સહિત 43 પદો પર ભરતી: જાણો શું છે શૈક્ષણિક યોગ્યતા અને અરજીની વિગતો

ઇગ્નુમાં પ્રોફેસર સહિત 43 પદો પર ભરતી: જાણો શું છે શૈક્ષણિક યોગ્યતા અને અરજીની વિગતો

ઇગ્નુએ પ્રોફેસરની કુલ 43 જગ્યા પર ભરતી કરવા માટે અરજીઓ મગાવી છે. આ ભરતી 14 અલગ-અલગ સ્કૂલ ઓફ સ્ટડીઝમાં કરવામાં આવશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

Sep 27, 2026, 03:31 PM
 રેલવેમાં 656 પદો પર GDCE ભરતી: 1 ઓક્ટોબરથી અરજી શરૂ, જાણો શું છે યોગ્યતા

રેલવેમાં 656 પદો પર GDCE ભરતી: 1 ઓક્ટોબરથી અરજી શરૂ, જાણો શું છે યોગ્યતા

ઉત્તર મધ્ય રેલવેમાં વર્ષ 2026-2027 માટે જનરલ ડિપાર્ટમેન્ટલ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે GDCE ક્વોટા હેઠળ 656 જગ્યા પર ભરતી કરવામાં આવશે. નોંધનીય છે કે આ ભરતી બહારના ઉમેદવારો માટે નહીં, પરંતુ રેલવેમાં પાત્ર સેવારત નિયમિત રેલવે કર્મચારીઓ માટે છે.

Sep 27, 2026, 01:18 PM
AI માં બનાવવું છે ઉજ્જવળ કરિયર? IIT હૈદરાબાદ લાવ્યું ખાસ પ્રોફેશનલ સર્ટિફિકેશન પ્રોગ્રામ

AI માં બનાવવું છે ઉજ્જવળ કરિયર? IIT હૈદરાબાદ લાવ્યું ખાસ પ્રોફેશનલ સર્ટિફિકેશન પ્રોગ્રામ

IIT હૈદરાબાદે AI માં કરિયર બનાવવા માટે ચાર સપ્તાહનો એપ્લાઇડ પ્રોફેશનલ સર્ટિફિકેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. કોર્સ 24 ઓક્ટોબરથી હાઇબ્રિડ મોડમાં હશે.

Sep 27, 2026, 11:40 AM
નોકરી બદલતી વખતે માત્ર સેલરી નહીં, આ 5 મહત્ત્વની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

નોકરી બદલતી વખતે માત્ર સેલરી નહીં, આ 5 મહત્ત્વની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

Job Switch Tips: જ્યારે પણ એક કંપનીથી બીજી કંપનીમાં જવાની વાત આવે છે તો હંમેશા નોકરિયાત વ્યક્તિ પગારને જ નોકરી બદલવાનો આધાર બનાવે છે. પરંતુ નોકરી બદલા સમયે માત્ર પગાર જોવો પૂરતો નથી.

Sep 25, 2026, 02:36 PM
અમેરિકામાં કામ કરતા ગુજરાતીઓ સાવધાન! H1B વિઝા અંગે થયેલા આ 5 ફેરફાર ખાસ જાણો
5

અમેરિકામાં કામ કરતા ગુજરાતીઓ સાવધાન! H1B વિઝા અંગે થયેલા આ 5 ફેરફાર ખાસ જાણો

ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ માટે તો અમેરિકા એ એક સપનું હોય છે. ત્યાં જઈને સેટ થવું એ મોટાભાગના લોકોના અભરખા હોય છે. અમેરિકાના H-1B વિઝા પર ઘણા ભારતીયો અમેરિકા જતા હોય છે. પરંતુ આ વિઝા હાલ મોટા બદવાવની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે જેની અસર ભારતીયો પણ પડી રહી છે. ત્યારે જે ભારતીયો H-1B વિઝા પર અમેરિકા જઈને નોકરી કરતા હોય કે જે જવાનું પ્લાનિંગ કરતા હોય તે આ ફેરફાર ખાસ ધ્યાનમાં રાખે.

Sep 25, 2026, 01:35 PM
ડોક્ટર બનવાનું સપનું તૂટ્યું, પણ હાર ન માની, કોચિંગ વગર 2 વખત UPSC ક્રેક કરી IAS બની આયુષી

ડોક્ટર બનવાનું સપનું તૂટ્યું, પણ હાર ન માની, કોચિંગ વગર 2 વખત UPSC ક્રેક કરી IAS બની આયુષી

UPSC Success Story : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવત ઓડિશાના દીકરીએ સાબિત કરી બતાવી છે. ઓડિશાના મયુરભંજની આયુષી પ્રધાને કોઈપણ કોચિંગ વિના માત્ર સ્વ-અભ્યાસના જોરે UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક-36 મેળવ્યો છે. પ્રાઈવેટ નોકરી છોડ્યા બાદ બે વખત UPSC પરીક્ષા પાસ કરીને આ સિદ્ધિ મેળવી છે.

Sep 24, 2026, 10:58 PM
12મું પાસ માટે રેલવેમાં નોકરીની શાનદાર તક, 1688 જગ્યાઓની ભરતી માટે બહાર પડ્યું નોટિફિકેશન

12મું પાસ માટે રેલવેમાં નોકરીની શાનદાર તક, 1688 જગ્યાઓની ભરતી માટે બહાર પડ્યું નોટિફિકેશન

જો તમે ધોરણ 12 પાસ હોવ તો તમારા માટે આ સમાચાર કામના છે. રેલવે ભરતી બોર્ડ (RRB)એ 12મું પાસ માટે NTPC અંડરગ્રેજ્યુએટ કેટેગરીમાં 1688 પદો પર ભરતીનું શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુ વિગતો ખાસ જાણો.

Sep 24, 2026, 03:58 PM
Rashtrapati Bhavan Job: રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી કેવી રીતે મળે? જાણો સીધી ભરતી, યોગ્યતા અને પસંદગી પ્રક્રિયાના તમામ નિયમો

Rashtrapati Bhavan Job: રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી કેવી રીતે મળે? જાણો સીધી ભરતી, યોગ્યતા અને પસંદગી પ્રક્રિયાના તમામ નિયમો

જાણો રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી મેળવવાની પ્રક્રિયા શું છે. SSC પરીક્ષા, કરાર આધારિત ભરતી અને ડેપ્યુટેશનના નિયમ. વાંચો યોગ્યતા અને અરજી કરવાની પ્રક્રિયા.

Sep 23, 2026, 02:54 PM

Trending

  • News
  • Photos
  • Videos
દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

2

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

3

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

4

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

5

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.