• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /અતિચારી ગુરુનું સિંહ રાશિમાં મહાપરિવર્તન: કોને થશે ધનલાભ, કોને મળશે સફળતા અને કોણે રાખવી પડશે સાવધાની?

અતિચારી ગુરુનું સિંહ રાશિમાં મહાપરિવર્તન: કોને થશે ધનલાભ, કોને મળશે સફળતા અને કોણે રાખવી પડશે સાવધાની?

સિંહ રાશિમાં ગુરુનું મહાગોચર જાણો દેશ, બજાર અને તમારી રાશિ પર કેવી રહેશે અસર? જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર જ્યોતિષ જગતમાં ગ્રહોના પરિવર્તનની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. ગ્રહો માટે વિશાળ અને મોટા હોવાને કારણે તેમનું નામ ગુરુ છે તે અત્યંત શુભગ્રહ માનવામાં આવે છે તેની અસર પણ ગાઢ હોય છે.

Edited ByViral Raval
Published: Oct 30, 2026, 12:13 PM IST|Updated: Oct 30, 2026, 12:44 PM IST
joinshare
અતિચારી ગુરુનું સિંહ રાશિમાં મહાપરિવર્તન: કોને થશે ધનલાભ, કોને મળશે સફળતા અને કોણે રાખવી પડશે સાવધાની?
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

2

Guava: મહિલાઓ માટે વરદાન છે જામફળ, 1 જામફળ સ્વાસ્થ્ય સુધારવાથી લઈને સુંદરતા વધારવા સુધીના 5 ફાયદા કરશે

3

Sesame Seeds: કાળા કે સફેદ શિયાળામાં કયા તલ ખાવા જોઈએ ? જાણો કયા તલથી કેવા ફાયદા થાય

4

અતિચારી ગુરુનું સિંહ રાશિમાં મહાપરિવર્તન: કોને થશે ધનલાભ, કોને મળશે સફળતા અને કોણે રાખવી પડશે સાવધાની?

5

રાહુલ ગાંધીની રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ! સોનિયા ગાંધીને લખી ચિઠ્ઠી! 12 હજાર કરોડના વેપાર પર સંકટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


જ્યોતિષી ચેતન પટેલ: ગુરુ ગ્રહ બૃહસ્પતિ કે જેઓ જ્ઞાન, સંપત્તિ, બુદ્ધિ અને સૌભાગ્યના કારક છે, તેઓ આગામી 31 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 12:01 કલાકે તેમની વર્તમાન ઉચ્ચ રાશિ કર્ક માંથી નીકળીને પોતાના પરમ મિત્ર સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

આ વખતે ગુરુ ગ્રહ 'અતિચારી' (સામાન્ય કરતાં વધુ ઝડપી) અવસ્થામાં ગોચર કરી રહ્યા છે. સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં 12 થી 13 મહિના વિતાવે છે, પરંતુ આ અતિચારી ચાલને કારણે તેઓ 31 ઓક્ટોબરથી 25 જાન્યુઆરી 2027 સુધી જ સિંહ રાશિમાં રહેશે અને ત્યારબાદ વક્રી થઈને પુનઃ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તેથી આ સમયમાં ગાઢ અસર કરશે.

લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

12 રાશિઓ પર ગુરુ ગોચરની કેવી રહેશે અસર?

  1. મેષ : પંચમ ભાવમાં ગુરુનું ગોચર સંતાન સુખ, ઉચ્ચ શિક્ષણમાં સફળતા અને આકસ્મિક ધનલાભના દ્વાર ખોલશે.
  2. વૃષભ : ચતુર્થ ભાવમાં ગોચર હોવાથી જમીન, મકાન કે વાહન ખરીદવાના યોગ બનશે. પારિવારિક સુખમાં વધારો થશે.
  3. મિથુન : પરાક્રમ ભાવમાં ગુરુ આવતા તમારી સંચાર શક્તિ અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. નાની યાત્રાઓ લાભદાયી રહેશે.
  4. કર્ક : ધન ભાવમાં ગુરુ આવતા અટકેલું નાણું પરત મળશે. વાણીનો પ્રભાવ વધશે અને પરિવારમાં શુભ  થશે માન સન્માન વધશે .
  5. સિંહ : તમારી જ રાશિમાં ગુરુનું ભ્રમણ આત્મવિશ્વાસમાં બૂસ્ટર સાબિત થશે. માન-સન્માન, નવી રોજગારી અને સામાજિક પ્રતિષ્ઠામાં અપ્રતિમ વધારો થશે.
  6. કન્યા : વ્યય ભાવમાં ગુરુ ખર્ચમાં વધારો કરાવી શકે છે. જો કે, ધાર્મિક કાર્યો કે વિદેશ પ્રવાસ પાછળ ધન ખર્ચ થવાના શુભ સંકેતો છે.
  7. તુલા : લાભ ભાવમાં ગુરુ આવતા આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયની ઈચ્છાઓ પૂર્ણ થશે અને મિત્રોનો સહકાર મળશે.
  8. વૃશ્ચિક : દશમ (કર્મ) ભાવમાં ગુરુ આવતા કરિયરમાં 'સફળતાનો શંખનાદ' ફૂંકાશે. પ્રમોશન, નવી જવાબદારી અને વેપારમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.
  9. ધનુ : ભાગ્ય ભાવમાં ગુરુનું ગોચર અટકેલા કાર્યોને ગતિ આપશે. પિતા અને ગુરુજનોના આશીર્વાદથી મોટી મુશ્કેલીઓ સરળતાથી હલ થશે.
  10. મકર : અષ્ટમ ભાવમાં ગુરુ હોવાથી સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી. સંશોધન અને ગૂઢ વિદ્યાઓ તરફ રુચિ વધશે, પણ આર્થિક લેવડદેવડમાં ધ્યાન રાખવું.
  11. કુંભ : સપ્તમ ભાવમાં ગુરુ આવતા દામ્પત્ય જીવન મધુર બનશે. અવિવાહિતો માટે લગ્નના ઉત્તમ પ્રસ્તાવ આવશે અને ભાગીદારીના ધંધામાં નફો થશે.
  12. મીન : છઠા ભાવમાં ગુરુ કોર્ટ-કચેરી કે જૂના વિવાદોમાંથી રાહત અપાવશે. જો કે, લોન કે કરજ લેવાનું ટાળવું અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.  

દેશ દુનિયા અને બજાર પર તેની અસરો

  • જ્યારે જ્ઞાન, સત્તા, ધન અને રાજદંડના કારક ગ્રહોનો સૂર્યની રાશિમાં આવો સંયોગ બને છે, ત્યારે તે દેશ, બજાર અને માનવજીવન પર વ્યાપક અને દૂરોગામી અસરો છોડે છે. 
  • રાજકીય સ્થિરતા અને નિર્ણયો: દેશની શાસન વ્યવસ્થામાં અણધાર્યા અને મજબૂત નિર્ણયો જોવા મળશે. ન્યાયતંત્ર અને વહીવટી તંત્ર વધુ કડક બનશે.
  • ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાન: ગુરુના પ્રભાવથી દેશમાં આધ્યાત્મિક અને સામાજિક જાગૃતિ વધશે. નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય મળશે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો દબદબો: વૈશ્વિક મંચ પર ભારતની છબી એક મજબૂત 'મેન્ટોર' અને માર્ગદર્શક તરીકે ઉપસી આવશે. વિદેશી કરારોમાં ભારતને મોટી સફળતા મળી શકે છે.

આજથી આ 3 રાશિઓ પૈસામાં આળોટશે! અત્યંત શુભ એવો લક્ષ્મી નારાયણ યોગ થઈ ગયો છે એક્ટિવ

બજાર અને અર્થતંત્ર: સોના અને શેરબજારમાં ભારે હલચલ

  • આર્થિક મોરચે અતિચારી ગુરુ બજારના સમીકરણો બદલી નાખશે:
  • બુલિયન માર્કેટ (સોના-ચાંદી): ગુરુ પોતે પીળા રંગ અને સોનાના કારક હોવાથી, તેમના સિંહ રાશિમાં પ્રવેશ સાથે જ સોના અને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો નવો દોર જોવા મળી શકે છે.
  • શેરબજાર અને રોકાણ: બેન્કિંગ, ફાયનાન્સ, ફાર્મા, આઈટી અને સરકારી ક્ષેત્રના શેરોમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ સમય ફાયદાકારક સાબિત થશે, પરંતુ વાયદા બજારમાં રોકાણ કરનારે સાવચેતી રાખવી જરૂરી છે.
  • મોંઘવારી પર અંકુશ: અનાજ, કઠોળ અને ઘી-તેલના ભાવોમાં શરૂઆતમાં થોડી અસ્થિરતા બાદ સ્થિરતા આવશે.

વિશેષ ગુરુ ઉપાય:

  • જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા મુજબ, ગુરુના આ ગોચરના શુભ ફળ મેળવવા માટે દર ગુરુવારે ઉપવાસ કરવો તથા ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવો, તેમજ  ગુરુ કે ગુરુતુલ્ય વ્યક્તિઓના આશીર્વાદ લેવા તથા ગુરુબીજ મંત્ર  જાપ અચૂક  કરવા 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News
Diwali