Diwali 2026: દિવાળી હવે ઢૂંકડી છે. ત્યારે તેમાં પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાતની અને ચોપડા ખરીદી મુહૂર્ત વિશે વધુ માહિતી આપતા ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, 1 નવેમ્બર 2026 રવિવારના રોજ રવિ પુષ્ય નક્ષત્રનો મહા શુભ યોગ રચાય છે.