• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

કોકરોચ જનતા પાર્ટી ફરી મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી પોલીસ પાસે મંજૂરી માંગશે. આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી છે.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 08:23 AM IST|Updated: Oct 12, 2026, 08:25 AM IST
joinshare
CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

2

Ramayana Movie: એક જ દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે રામાયણ ફિલ્મ, દશેરાથી શરુ થશે એડવાન્સ બુકીંગ

3

જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

4

હુથીઓના હુમલામાં 1 ભારતીયનું મોત, 10 થી વધુ ઘાયલ, રિયાદની ઘટનાને એસ. જયશંકરે વખોડી

5

CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોકરોચ જનતા પાર્ટી ફરીથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પોલીસ પાસે મંજૂરી લેશે. પરંતુ રાજધાનીમાં છેલ્લા બે દિવસથી દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટકરાવ યથાવત છે. દિલ્હી પોલીસે સીજેપી કાર્યકર્તા સિવાય ઘણા પત્રકારોની અટકાયત કરી અને બાદમાં તેને છોડી મુક્યા હતા.

સીજેપી નેતા અને પાર્ટીના સહ સંયોજક આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફરી ધરણા પ્રદર્શનની વાત કરી. તેણે કહ્યું કે 12 ઓક્ટોબરે સવારે 10 કલાકે હું, સીજેપી પ્રવક્તા સૌરવ દાસ અને કાયદાકીય મામલાના જાણકાર રતના દાસ અને સીજેપીના બીજા નેતા પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું, જેથી જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે તારીખ નક્કી કરી શકાય.

Tomorrow at 10AM, me, @SauravDassss, @whattalawyer and other CJP leaders will go to Parliamentary Street Police Station to get a date for a peaceful protest at Jantar Mantar. @DelhiPolice can give us a date for Jantar Mantar in 24 hours, or we will give another protest call ourselves. @Cockroachisback

— Ashutosh Ranka (@AshutoshRanka) October 11, 2026

દિલ્હી પોલીસની પાસે 24 કલાકનો સમયઃ રાંકા
ત્યારબાદ તેમણે દિલ્હી પોલીસને ચેતવણી આપતા કહ્યું કે પોલીસની પાસે 24 કલાકનો સમય છે. તે અમને 24 કલાકની અંદર જંતર-મંતર માટે તારીખ આપી શકે છે, બાકી અમે ખુદ વધુ એક વિરોધ પ્રદર્શનની જાહેરાત કરીશું.

સીજેપી નેતા ડરશે નહીંઃ દીપકે
સીજેપી ફાઉન્ડર અભિજીત દીપકેએ કહ્યુ કે પ્રધાનમંત્રી તરીકે મોદી ભારત માટે શરમનું કારણ છે. મહત્વનું છે કે અભિજીત દીપકેના દાદીનું નિધન થઈ ગયું છે. તેણે કહ્યું કે આ સમયે હું મારા પરિવારની સાથે રહેવા માટે મારા ગામ જઈ રહ્યો છું. તેણે કહ્યું કે સીજેપી નેતા ન પીછેહટ કરશે અને ન ડરશે.

આ પણ વાંચોઃ વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચ પહેલા મોટો ઝટકો, CJI સૂર્યકાંતે વિપક્ષી નેતાઓને મળવાનો કરી દીધો

આ પહેલા સીજેપી તરફથી શનિવારે જંતર-મંતર પર પ્રદર્શનની જાહેરાત કરી હતી, પરંતુ દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાવ મુંબઈથી જ્યારે દિલ્હી લેન્ડ થયા તો દિલ્હી પોલીસે વિમાનની અંદરથી તેને ડિટેન કરી લીધા હતા. ત્યારબાદ ત્રણેયને રવિવારે છોડવામાં આવ્યા હતા. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News