• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

Sasu Jamai Love Story: સંબંધોના લીરે લીરા ઉડાવતી ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે એમ થાય છે કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. સાસુ પણ માતાનું જ બીજું સ્વરૂપ છે. પરંતુ આ શું? યુપીમાં એક જમાઈ તેની વહુને બાજુમાં ધકેલીને સાસુ જોડે ભાગી ગયો. વિગતો અત્યંત ચોંકાવનારી છે.

Written ByViral Raval
Published: Nov 06, 2026, 03:06 PM IST|Updated: Nov 06, 2026, 03:12 PM IST
joinshare
લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

લો બોલો! બિમાર પતિને તરછોડીને સાસુ જમાઈ સાથે ભાગી ગઈ, 2 કિલો ચાંદી-80 ગ્રામ સોનું પણ લેતી ગઈ

2

Amla Hair Oil: વાળ કાળા અને લાંબા થાય તેવું આમળાનું તેલ ઘરે બનાવવાની સાચી રીત જાણી લો

3

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા ભીષણ આગમાં સપડાયા, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, મુસાફરોમાં ડરનો માહોલ

4

કનકધારા સ્ત્રોત 21 શ્લોક અને અર્થ: દરિદ્રતા દૂર કરવાની દિવ્ય પ્રાર્થના અને કનકધારા યંત્રનું મહત્ત્વ!

5

રાજકોટનું આ નાનકડું ગામ છે 'પેંડાનું પિયર'! અહીંના થાબડી પેંડા ખાશો તો મથુરાના પેંડા ભૂલી જશો, જાણો કેમ ખાસ છે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જ્યાં એકવાર ફરીથી પવિત્ર સંબંધ લજવાયા છે. ઉન્નાવમં એક સાસુ તેના જ જમાઈ સાથે ભાગી ગઈ. એ પણ એવા સમયે કે જ્યારે તેનો પતિ બિમાર હતો અને તે વખતે તેના પતિને તેની સૌથી વધુ જરૂર હતી. પતિ ગંભીર બીમારી સામે  ઝઝૂમે છે. મહિલાનો છોકરો અને પતિ એસપી પાસે પહોંચ્યા અને ન્યાયની ગુહાર લગાવી છે.

શું છે મામલો

મળતી માહિતી મુજબ આ મામલો ઉન્નાવના અજગૈન પોલીસ મથકની હદમાં આવેલા એક ગામનો છે. એસપી જયપ્રકાશ સિંહને અપાયેલા ફરિયાદ પત્રમાં પીડિત પુત્રએ  કહ્યું કે લગભગ 15 વર્ષ પહેલા તેની બહેનનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત નિપજ્યું હતું. પરિવારને હત્યાની આશંકા હોવા છતાં બાળકોના ભવિષ્ય ખાતર જમાઈ વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરાઈ નહીં. પરંતુ સમય જતાઆ જ જમાઈ  પરિવાર માટે જાણે શ્રાપ બની ગયો.

બેંગલુરુમાં પતિએ પત્ની, 2 સાળા, 2 ભાભીઓ સહિત 7 લોકોની હત્યા કરી નાખી, કારણ જાણીને રૂવાડાં ઊભા થઈ જશે

સાસુ જમાઈ વચ્ચે વધવા લાગી નીકટતા

પત્નીના મોત બાદ જમાઈ સાસુની વધુ નીકટ આવવા લાગ્યો હતો. બીમાર પિતાએ જ્યારે આ સંબંધનો વિરોધ કર્યો તો પણ મહિલા પર તેની કોઈ અસર થઈ નહીં. એવો પણ આરોપ છે કે 14 સપ્ટેમ્બરના રોજ મહિલાએ પોતાની 10 ગૂંઠા જમીન પોતાના પૌત્રના નામે ટ્રાન્સફર કરાવી દીધી અને ત્યારબાદ 2 નવેમ્બરે અચાનક મહિલા ઘરમાંથી ગાયબ થઈ ગઈ.

જમીન ખોદીને ખજાનો લઈ ગઈ

પરિવારે જ્યારે ઘરમાં શોધખોળ કરરી તો તેમના હોશ ઉડી ગયા. ઘરમાં કોઠડીમાં જમીન નીચે પૈતૃક વારસાગત સંપત્તિ દાટી રાખી હતી તે પણ મહિલા ખોદીને લઈ ગઈ હોવાનો આરોપ છે. પુત્રના જણાવ્યા મુજબ આરોપી સાસુ પોતાની સાથે લગભગ 2 કિલો ચાંદી અને 80 ગ્રામ સોનાના દાગીના લઈને ગઈ છે.

પ્રદર્શન કરવાનો હક 'વેપાર કરવાના-આજીવિકા રળવાના હક' કરતા મહત્વનો? વેપારીઓનો રાહુલ ગાંધીને વેધક સવાલ

પીડિત પુત્રનો એવો પણ આરોપ છે કે તેણે પહેલા સ્થાનિક અજગૈન પોલીસ મથકમાં ફરિયાદ  દાખલ કરી હતી. પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો નહીં. કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે પરિવાર ન્યાય માટે એસપીના શરણે ગયો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પરંતુ આ ઘટનાએ સંબંધોની મર્યાદાને તાર તાર કરી નાખ્યા છે. 

અત્યારની આધુનિક જીવનશૈલીમાં સંબંધોના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. જ્યાં સાસુ અને જમાઈ વચ્ચે એક પુત્ર  અને માતાનો સંબંધ હોવો જોઈએ એની જગ્યાએ આવા કિસ્સાઓ સામે આવે ત્યારે ખરેખર એમ  થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
India News