• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /EPFO Pension Hike: ખાનગી નોકરિયાતને મળશે સારા સમાચાર! વધી શકે છે ન્યૂનતમ પેન્શન

EPFO Pension Hike: ખાનગી નોકરિયાતને મળશે સારા સમાચાર! વધી શકે છે ન્યૂનતમ પેન્શન

ખાનગી નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. EPFO નું બોર્ડ જલ્દી ન્યૂનતમ પેન્શનમાં વધારાને મંજૂરી આપી શકે છે. વર્તમાન સમયમાં ન્યૂનતમ પેન્શન 1000 રૂપિયા છે.

Written ByGokani Dhaval
Published: Oct 23, 2026, 08:50 AM IST|Updated: Oct 23, 2026, 08:52 AM IST
joinshare
EPFO Pension Hike: ખાનગી નોકરિયાતને મળશે સારા સમાચાર! વધી શકે છે ન્યૂનતમ પેન્શન

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

2

Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર

3

મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી ગેસે સામી દીવાળીએ એક ઝટકે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો, જાણો CNGનો લેટેસ્ટ ભાવ

4

SL vs ENG: 123 બાઉન્ડ્રી અને 859 રન! બેવડી સદી ફટકારીને પણ બ્રુકના આંખમાં આવ્યા 'લોહીના આંસુ'

5

EPFO Pension Hike: ખાનગી નોકરિયાતને મળશે સારા સમાચાર! વધી શકે છે ન્યૂનતમ પેન્શન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

EPFO Pension Hike: ખાનગી નોકરી કરનાર લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. EPS હેઠળ મળનાર મિનિમમ માસિક પેન્શન વધારવાનો મુદ્દો 19 નવેમ્બર 2026ના યોજાનારી EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં ઉઠી શકે છે.

ક્યારે યોજાશે બોર્ડની બેઠક?

EPFO નું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સંગઠનની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. બોર્ડની 240મી બેઠક 19 નવેમ્બરે ગુજરાતના ગિરમાં યોજાવાની સંભાવના છે. બેઠકના એજન્ડાને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડના સભ્યોએ EPS હેઠળ મળી રહેલ 1000 નું મિનિમમ પેન્શનની સમીક્ષાની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે. બેઠકમાં આ મુદ્દાને ઉઠાવી શકવામાં આવે છે.

જો પેન્શન વધારવાના પ્રસ્તાવ પર આગળ ચર્ચા થાય છે તો આ તે ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ હશે, જે ઈપીએફઓના પેન્શન યોજનામાં આવે છે.

આ પણ વાંચોઃ બદલાઈ ગયા પેન્શન સાથે જોડાયેલા નિયમ, આ સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય

કેટલું થઈ શકે છે મિનિમમ પેન્શન?

EPS પેન્શનરોનું સંગઠન લાંબા સમયથી ન્યૂનતમ માસિક પેન્શનને 1000 રૂપિયાથી વધારી 7500 કરવા અને તેની સાથે મોંઘવારી ભથ્થું આપવાની માગ કરી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે વર્તમાન મોંઘવારીમાં 1000 રૂપિયાની રકમથી વૃદ્ધ પેન્શનરો માટે જરૂરી ખર્ચ કરવો મુશ્કેલ છે. તેથી ન્યૂનતમ પેન્શનમાં વધારાની જરૂર છે.

પેન્શન વધારવા પર શું છે સરકારનું વલણ?

ન્યૂનતમ પેન્શન વધારવાની માગ પર સરકારે પોતાનું વલણ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે. 10 ઓગસ્ટ 2026ના લોકસભામાં આપવામાં આવેલા જવાબમાં શ્રમ તથા રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું કે સરકાર EPS હેઠળ પેન્શનરોને ન્યૂનતમ 1000 રૂપિયાનું માસિક પેન્શન આપવા માટે બજેટ સહાયતા ઉપલબ્ધ કરાવી રહી છે.

જોકે તે જવાબમાં 7500 પેન્શન લાગૂ કરવાનો કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. સરકારે પેન્શન ફંડની નાણાકીય સ્થિરતા અને ભવિષ્યની જવાબદારીઓને પણ મહત્વની ગણાવી હતી.

પેન્શન વધ્યું તો કેટલા લોકોને થશે ફાયદો?

31 માર્ચ 2026 સુધી EPS હેઠળ 85,84,604 પેન્શનરો માસિક પેન્શન પ્રાપ્ત કરી રહ્યાં છે. જો ભવિષ્યમાં ન્યૂનતમ પેન્શન વધારવાનો નિર્ણય થાય છે, તો પાત્ર પેન્શનરોને તેનો ફાયદો મળી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News