• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

Bishnoi Gang Sleeper Cell: ટાઇગર શ્રોફ ફાયરિંગ મામલામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી બે પિસ્તોક જપ્ત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઋતિક રેપિડો રાઇડર બની બોલીવુડ હસ્તિઓના સ્થળની રેકી કરી રહ્યો હતો.

Written ByGokani Dhaval
Published: Oct 23, 2026, 09:47 AM IST|Updated: Oct 23, 2026, 09:49 AM IST
joinshare
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IDBI બાદ આ 4 બેંકોમાં ભાગીદારી વેચવા જઈ રહી છે સરકાર, શું છે પ્લાન, ગ્રાહકો પર શું થશે અસર?

IDBI બાદ આ 4 બેંકોમાં ભાગીદારી વેચવા જઈ રહી છે સરકાર, શું છે પ્લાન, ગ્રાહકો પર શું થશે અસર?

2

Liver Health: લીવરમાં જમા ફેટ ઓગાળી બહાર કાઢી નાખે તેવા 4 દેશી પીણાં, લીવર થઈ જશે ડિટોક્સ

3

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી બે હથિયાર કર્યા કબજે, થયો ચોંકાવનારો ખુલાસો

4

Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર

5

મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી ગેસે સામી દીવાળીએ એક ઝટકે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો, જાણો CNGનો લેટેસ્ટ ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tiger Shroff Firing Case: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફના ઘરની બહાર થયેલા ફાયરિંગના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એક બાદ એક મોટી સફળતાઓ મળી રહી છે. તપાસ આગળ વધારતા ક્રાઇમ બ્રાન્ચે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા બે હથિયાર (પિસ્તોલ) ગુજરાતના સુરતમાંથી જપ્ત કરી છે. તો બીજીતરફ આ સંપૂર્ણ ષડયંત્રમાં સામેલ એક શંકાસ્પદ સ્લીપર સેલ ઓપરેટિવને લઈને ચોંકાવનારી વિગત સામે આવી છે.

સુરતમાંથી મળી આવ્યા હથિયાર

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે અભિનેતા પર ફાયરિંગની ઘટનામાં કથિત રીતે ઉપયોગ કરવામાં આવેલા બંને હથિયાર સુરતથી જપ્ત કરવામાં આવ્યા છે.

શરૂઆતી જાણકારી અનુસાર ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગવા સમયે શૂટરોએ આ હથિયારોને સુરતમાં છુપાવી દીધા હતા.

પરંતુ પોલીસ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હથિયારો સુરતમાં ક્યા ચોક્કસ સ્થળેથી અને કોના કબજામાંથી જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સૌરવ દાસે બહાર આવી કર્યો કાંડ, ન માની પોલીસની વાત, રાંકા પણ ઘેરાયો

રેપિડો રાઇડરની આડમાં રેકી

આ હાઈ-પ્રોફાઇલ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી ઋતિકને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ઋતિક મુંબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે છેલ્લા એક વર્ષથી સક્રિય સ્લીપર સેલ ઓપરેટિવ તરીકે કામ કરી રહ્યો હતો.

રેપિડો રાઇડરની ભૂમિકાઃ શંકાથી બચવા માટે ઋતિક મુંબઈના રસ્તાઓ પર એક રેપિડો બાઇક-ટેક્સી રાઇડર અને ડિલીવરી બોયના રૂપમાં ફરતો હતો, જેથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને ક્યારેય તેના પર શંકા ન જાય.

પોશ વિસ્તારની રેકીઃ આ નોકરીની આડમાં તે પોશ વિસ્તારની સતત રેકી કરતો હતો, જ્યાં બોલીવુડ હસ્તિઓ રહે છે. તે આ વિસ્તારનો વીડિયો રેકોર્ડ કરી સીધો બિશ્નોઈ ગેંગના અન્ય સભ્યો સાથે શેર કરતો હતો.

નકલી ઓળખ અને સ્થળઃ અંધેરી ઈસ્ટમાં ભાડાનું મકાન લેતા પહેલા તે ઘણા મહિના જુહૂ અને ગોરેગાંવ જેવા વિસ્તારમાં રહી ચૂક્યો હતો. જુહૂમાં રહેવા દરમિયાન તેણે સ્થાનિક સરનામાનો ઉપયોગ કરી ઓળખ પત્ર બનાવ્યું હતું, જેથી મુંબઈમાં તેની હાજરી સામાન્ય લાગે.

ગેંગ પાસેથી મળી રહ્યું હતું ફન્ડિંગ

સૂત્રોનો દાવો છે કે ડિલીવરી અને બાઇક-ટેક્સી રાઇડરના રૂપમાં કામ કરવાથી તેને મુંબઈમાં સ્વતંત્ર રૂપથી આવવા-જવાની તક મળી જતી હતી. આ દરમિયાન તે સિતારાઓની રોજિંદી ગતિવિધિ અને તેના ઘરની બહારની સુરક્ષા વ્યવસ્થાની વિગતો એકત્ર કરતો હતો. મુંબઈમાં રહેવા અને પોતાના બધા ખર્ચાને પૂરા કરવા માટે તેને કથિત રીતે બિશ્નોઈ ગેંગ તરફથી નિયમિત પૈસા મળી રહ્યાં હતા. હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાંથી મળી આવેલા હથિયારો અને ઋતિકની પૂછપરછના આધાર પર આ સિન્ડિકેટના અન્ય ચહેરાને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News