• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

Top Selling CNG Cars September 2026: સીએનજી ગાડીઓની સેલ ભારતીય બજારમાં વધી રહી છે, પેટ્રોલ પછી બીજું સૌથી વધારે પસંદ કરનારૂ ફ્યૂલ ટાઈપ છે, પેસેન્જર વ્હિકલ કેટેગરીમાં 23 ટકાથી વધારે ગાડીઓ સીએનજી અવતારમાં વેચાઈ રહી છે, સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો મારૂતિ સુઝુકીનો આ માર્કેટમાં દબદબો છે. ચાલો જાણીએ સીએનજી કારમાં સૌથી વધારે વેચાનારી ગાડીઓની લિસ્ટ.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 27, 2026, 01:35 PM IST|Updated: Oct 27, 2026, 01:37 PM IST
joinshare
જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

    જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

    2

    Gold Rate Today: દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.92 લાખ, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

    3

    વડોદરામાં PNG ગેસ કનેક્શન માટે ‘મહામારી’; 6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ વચ્ચે લાગી લાંબો કતારો!

    4

    લોરેન્સ બિશ્નોઈની કાળી કહાની! સાબરમતીમાં આસપાસની 49 કોટડીઓ છે ખાલી, આ રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન

    5

    એક ક્લિકે 9મા માળે પહોંચશે દૂધ! બનાસ ડેરીનું વેરહાઉસ દેશમાં બન્યું હાઇટેક, રોબોટ સંભાળશે 11 હજાર પેલેટનો સંગ્રહ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Top Selling CNG Cars September 2026: ભારતીય બજારમાં સીએનજી કારની માંગમાં વધારો થવા લાગ્યો છે, માર્કેટમાં તેમના ટકાની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 23.11 ટકા ગાડીઓ સીએનજી પર વેચાય છે, પેસેન્જર ગાડીઓ સેગમેન્ટમાં પેટ્રોલ બાદ સૌથી વધારે પોપ્યુલર ફ્યૂલ ઓપ્શન છે. રિપોટ્સની માનીએ તો સપ્ટેમ્બર મહિનામાં કુલ 105410 યુનિટ્સ વેચાઈ હતી.

    છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં 83357 સીએનજી ગાડીઓ વેચાઈ હતી, એટલે કે ઈયર ઓન ઈયર ગ્રોથ 26.5 ટકાની છે, મારૂતિ સુજુકી આ સેગમેન્ટમાં દબદબો છે, કંપની સૌથી વધારે CNG ગાડીઓ સૌથી વધારે વેચે છે, જ્યારે હુંન્ડાઈ આ સેગમેન્ટમાં આગળ વધનારી કંપની બની ગઈ છે.

    ટાટા મોટર્સ પણ હાલમાં બીજી સૌથી વધારે સીએનજી ગાડીઓ વેચનારી કંપની છે, મારુતિ સુઝુકી અર્ટિંગ સીએનજીમાં સૌથી વધારે વેચાનારી ગાડી બની ગઈ છે, તેનું સૌથી મોટું કારણ તેનું 7 સીટર હોવું પણ છે, તેના સિવાય ડિઝાયર, પંચ, હુન્ડાઈ ઓરા અને મારુતિ સુઝુકી વિક્ટોરિસ પર ટોપ સેલિંગ કારની લિસ્ટમાં આવે છે.

    સૌથી વધુ વેચાતી CNG કારની યાદી

    • CNG કારના વેચાણ ચાર્ટમાં મારુતિ સુઝુકી એર્ટિગા સૌથી આગળ છે. ઓટો પંડિત્સના અહેવાલ મુજબ, આ કારના 12,481 યુનિટ CNGમાં વેચાયા હતા.
    • મારુતિ સુઝુકી ડિઝાયર બીજા નંબરે છે, જેના 12,026 યુનિટ CNGમાં વેચાયા હતા. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં, ડિઝાયરના વેચાણમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
    • મારુતિ સુઝુકી વેગનઆર ત્રીજા સ્થાને છે, જેના સપ્ટેમ્બરમાં CNG સ્વરૂપમાં 8,596 યુનિટ વેચાયા હતા.
    • ટાટા પંચે CNGમાં 8,473 યુનિટ વેચ્યા હતા.
    • હ્યુન્ડાઇ ઓરા પાંચમા સ્થાને છે, જેના CNGમાં 7,278 યુનિટ વેચાયા હતા.

    Cretaથી નાની અને Venueથી મોટી: હ્યુન્ડાઈની નવી SUV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

    આ ટોપની 10 કારમાં પણ શામેલ છે ?

    • વિક્ટોરિયાસ સૌથી વધુ ગ્રોથ વાળી CNG કાર છે. મારુતિ સુઝુકીએ CNGમાં આ કારના 7,216 યુનિટ વેચ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કંપનીએ આ કારના ફક્ત 1,449 યુનિટ વેચ્યા હતા.
    • મારુતિ સુઝુકી બ્રેઝાએ 7,214 CNG યુનિટ વેચ્યા.
    • ટાટા નેક્સોન સપ્ટેમ્બરમાં 7,149 યુનિટ વેચાયા સાથે 8મી સૌથી વધુ વેચાતી CNG કાર છે.
    • મારુતિ સુઝુકી ફ્રાન્ક્સે તેના CNG અવતારમાં 6,034 યુનિટ વેચ્યા.
    • મારુતિ ઇકો, એક વાન, વેચાણની દ્રષ્ટિએ 10મા ક્રમે છે, સપ્ટેમ્બરમાં 5,823 યુનિટ વેચાયા.

    મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં 69,780 CNG કાર વેચી. ટાટા મોટર્સ બીજા ક્રમે છે, 20,171 CNG કાર વેચી, હ્યુન્ડાઇએ 11,908 CNG કાર વેચી, અને ટોયોટાએ 3,551 CNG ગાડીઓ વેચી. જોકે અન્ય કંપનીઓ પણ CNG કાર વેચે છે, પરંતુ અહીં આપણે ફક્ત ફેક્ટરી ફીટેડ CNG કારની ચર્ચા કરી રહ્યા છીએ.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News