• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /54,990 રૂપિયામાં મળી રહ્યો છે iPhone 17 Pro! દિવાળી રહેલા મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે ડીલ

54,990 રૂપિયામાં મળી રહ્યો છે iPhone 17 Pro! દિવાળી રહેલા મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે ડીલ

iPhone 17 Pro price: iPhone રસિયાઓ માટે મોટા સમાચાર છે, શું આગામી તહેવારોમાં તમારો આઈફોન ખરીદવાનો પ્લાન છે તો તમારા માટે એક શાનદાર તક છે. Reliance Digital થી iPhone 17 Pro, Pro Max અને iPhone Air ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકો છે. જાણો આ ઓફરનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકો છો અને ક્યાં સુધી મળશે તક.

Written ByKinjal Patel
Published: Oct 31, 2026, 01:17 PM IST|Updated: Oct 31, 2026, 01:26 PM IST
joinshare
54,990 રૂપિયામાં મળી રહ્યો છે iPhone 17 Pro! દિવાળી રહેલા મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે ડીલ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gold Rate: ધનતેરસ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત કડાકો, ભાવમાં ઘટાડા પાછળ ચીનનો હાથ? લેટેસ્ટ ભાવ જાણી ખરીદવા દોટ મૂકશો

Gold Rate: ધનતેરસ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત કડાકો, ભાવમાં ઘટાડા પાછળ ચીનનો હાથ? લેટેસ્ટ ભાવ જાણી ખરીદવા દોટ મૂકશો

2

Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

3

54,990 રૂપિયામાં મળી રહ્યો છે iPhone 17 Pro! દિવાળી રહેલા મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે ડીલ

4

Sanjay Gupta: બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન, બાથરુમમાં પડી જવાથી મોત

5

દિવાળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો! નવી સીઝનમાં જ સીંગતેલ અને કપાસિયાના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

iPhone 17 Pro price: શું આ દિવાળીએ તમે નવો iPhone લેવાનું વિચારી રહ્યા છો, તો આનાથી વધારે સારી તક તમને મળશે નહીં, જી હા...રિલાયન્સ ડિજિટલે iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone Air પર મોટા અપગ્રેડ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ તમે iPhone 17 Pro, iPhone Air અને iPhone 17 Pro Max ને ખૂબ જ ઓછી કિંમત પર ખરીદી શકો છો. આ ઓફર દેશભરના Reliance Digital સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ સિવાય ગ્રાહકો Reliance ના બીજા પ્લેટફોર્મ અને My Jio Store ના માધ્યમથી પણ આનો ફાયદો ઉઠાવી શકે છે. ત્યાં જ આ ઓફર 10 નવેમ્બર 2026 સુધી વેલિડ છે. જાણો તમે કેવી રીતે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

નવા અવતારમાં આવી રહી છે લોકોની મનપસંદ કાર, આ દિવસે થશે લોન્ચ, જાણો

કેવી રીતે મળશે ઓફર?

આ ઓફરમાં તમારા જૂના ડિવાઇસની એક્સચેન્જ વેલ્યુ સિવાય 22,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે. ત્યાં જ, ICICI બેંક કાર્ડથી ખરીદી કરવા પર 5,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

કેટલી કિંમતમાં ખરીદી શકશો નવો iPhone?

આ ઓફર હેઠળ iPhone 17 Pro ની ઇફેક્ટિવ કિંમત 54,990 રૂપિયાથી શરૂ થઈ રહી છે. ત્યાં જ, iPhone 17 Pro Max ને 66,990 રૂપિયાની ઇફેક્ટિવ કિંમત પર ખરીદી શકાય છે. આ સિવાય iPhone Air ની શરૂઆતી ઇફેક્ટિવ કિંમત 49,990 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, આ કિંમતોનો ફાયદો ઉઠાવવા માટે જૂના ફોનને એક્સચેન્જ કરવો જરૂરી છે.

મોબાઈલ યુઝર્સ માટે 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, જાણો શું બદલાશે

iPhone 17 Pro પર આ રીતે મળશે 68,000 નું ડિસ્કાઉન્ટ

Reliance Digitalની ઓફર મુજબ, iPhone 17 Pro ના 256GB મોડલની લિસ્ટ કિંમત 1,22,990 રૂપિયા છે. આને 54,990 રૂપિયાની ઇફેક્ટિવ કિંમત પર ખરીદવા માટે કંપની 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. તેની સાથે જૂના iPhone ની એક્સચેન્જ વેલ્યુ 55,000 રૂપિયા સુધી મળી શકે છે. આ વેલ્યુ iPhone 15 Pro ને એક્સચેન્જ કરવાના આધાર પર બતાવવામાં આવી છે. આ સિવાય ICICI બેંક કાર્ડથી પેમેન્ટ કરવા પર 3,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

iPhone 17 Pro Max પણ સસ્તામાં ખરીદવાની તક

iPhone 17 Pro Max ના 256GB મોડલની લિસ્ટ કિંમત 1,34,990 રૂપિયા છે. આ મોડલ પર પણ આવી જ સમાન પ્રકારની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. એક્સચેન્જ બોનસ, જૂના ફોનની વેલ્યુ અને બેંક ડિસ્કાઉન્ટ પછી આની ઇફેક્ટિવ કિંમત 66,990 રૂપિયા થઈ જાય છે.

26KM ની માઇલેજ, 6 એરબેગ, ફેમિલી માટે સૌથી સસ્તી 7 સીટર કાર

માત્ર 49,990 માં કેવી રીતે ખરીદવો iPhone Air?

iPhone Air ના 256GB મોડલની લિસ્ટ કિંમત 94,900 રૂપિયા છે. જોકે, ઓફર હેઠળ આને 49,990 રૂપિયાની ઇફેક્ટિવ કિંમત પર ખરીદી શકો છેો. આના માટે ગ્રાહકોને 22,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, જૂના iPhone ની 20,000 રૂપિયા સુધીની એક્સચેન્જ વેલ્યુ (iPhone 14 ના આધાર પર) અને ICICI બેંક કાર્ડથી પેમેન્ટ પર 3,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

12 મહિનાના નો-કોસ્ટ EMI નો પણ વિકલ્પ

જે ગ્રાહકો એક સાથે પૂરી રકમ ખર્ચ કરવા નથી માંગતા, તેમના માટે નો-કોસ્ટ EMI નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ત્રણેય iPhone મોડલને 12 મહિનાના નો-કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. iPhone 17 Pro માટે દર મહિને લગભગ 4,833 રૂપિયા અને iPhone Air માટે લગભગ 4,416 રૂપિયાની EMI આપવી પડશે.

Apple એ રિલીઝ કર્યું iOS 27.2 અપડેટ, જાણો શું નવું મળશે અને કયા iPhones મોડલ પર કરશે સપોર્ટ?

જૂના ફોનની કિંમત કેવી રીતે જાણી શકશો?

Reliance Digital એ જૂના સ્માર્ટફોનની કિંમત જાણવા માટે SwapEasy સાથે ભાગીદારી કરી છે. આના હેઠળ QR કોડ આધારિત ટ્રેડ-ઇન વેલ્યુએશન ટૂલ આપવામાં આવી રહ્યું છે. આની મદદથી ગ્રાહકો સ્ટોર જતા પહેલા જ પોતાના જૂના ફોનની સંભવિત એક્સચેન્જ વેલ્યુ જાણી શકો છે. ખાસ વાત એ છે કે આ સુવિધા માત્ર iPhone સુધી સીમિત નથી. Android સ્માર્ટફોન ઉપયોગ કરવા વાળા ગ્રાહકો પણ પોતાના ફોનની કિંમત ચેક કરી શકે છે.

Disclaimer: iPhone ની બતાવવામાં આવેલી ઇફેક્ટિવ કિંમત જૂના ફોનની એક્સચેન્જ વેલ્યુ અને ઉપલબ્ધ ઓફર પર નિર્ભર કરશે. અલગ-અલગ ડિવાઇસની કન્ડિશન અને મોડલના હિસાબે એક્સચેન્જ વેલ્યુ બદલાઈ શકે છે. આ સિવાય તમામ ઓફર્સ પર નિયમો અને શરતો લાગુ થશે.

એપ્સ ટ્રેક કરે છે તમારૂ લોકેશન? તમારા ફોનમાં આ રીતે બંધ કરો લોકેશન ટ્રેકિંગ

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News