ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, ધન રાશિના જાતકો માટે આ નવું વર્ષ પ્રગતિ અને નવી સિદ્ધિઓનું રહેશે. ગુરૂ-કેતુની બદલાતી ચાલ તમારા જીવનમાં સકારાત્મક અસર કરશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ મહત્વપૂર્ણ પરિવર્તન, પ્રગતિ અને નવી સફળતાઓનું વર્ષ બની શકે છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ હોવાથી સાહસ, આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં વધારો થશે. વિક્રમ સંવત ૨૦૮૩ મકર રાશિના જાતકો માટે રાહત, પરિવર્તન અને નવી સફળતાઓનું વર્ષ બની શકે છે.
નોકરી અને કારકિર્દી:
વેપાર અને વ્યવસાય:
આર્થિક સ્થિતિ:
ભાગ્ય અને સફળતા:
કૌટુંબિક અને દાંપત્યજીવન:
મહિલાઓ માટે:
વિદ્યાર્થીઓ માટે:
સ્વાસ્થ્ય:
વધુ પડતા કામથી થાક, માનસિક તણાવ અને અનિયમિત ખાણીપીણીથી વજન કે લિવર સંબંધિત સમસ્યા થઈ શકે છે, તેથી યોગ અને સંતુલિત આહાર રાખવો.
વર્ષનું વિશેષ ફળ: ભાગ્યોદય, આર્થિક વિકાસ અને નવી સફળતાઓનું વર્ષ. જૂન પછી ઉન્નતિ, વેપાર વિસ્તરણ અને સામાજિક પ્રતિષ્ઠા વધશે, પરંતુ આર્થિક વ્યવહારોમાં સાવચેતી જરૂરી છે.
નોકરી અને કારકિર્દી:
વેપાર અને વ્યવસાય:
આર્થિક સ્થિતિ:
ભાગ્ય અને સફળતા:
કૌટુંબિક અને દાંપત્યજીવન:
મહિલાઓ માટે:
વિદ્યાર્થીઓ માટે:
સ્વાસ્થ્ય:
વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને નિયમિત યોગ કરવા.
વર્ષનું વિશેષ ફળ: શરૂઆતમાં સંઘર્ષ અને ત્યારબાદ (ઓક્ટોબર પછી) કારકિર્દી પ્રગતિ, વેપાર લાભ તથા આર્થિક સુધારાનું વર્ષ. ધીરજ અને યોગ્ય આયોજન સફળતાની ચાવી છે.
3. મકર રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
વેપાર અને વ્યવસાય:
આર્થિક સ્થિતિ:
ભાગ્ય અને સફળતા:
કૌટુંબિક અને દાંપત્યજીવન:
મહિલાઓ માટે:
વિદ્યાર્થીઓ માટે:
સ્વાસ્થ્ય:
વર્ષનું વિશેષ ફળ: મહેનતનું ફળ, કારકિર્દી ઉન્નતિ અને આર્થિક સુધારાનું વર્ષ. જૂન પછી ભાગ્યનો સાથ મળશે, અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને ધીરજ-શિસ્તથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે.