SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અત્યંત શક્તિશાળી અને ખતરનાક છે ચાંપી તોફાન, આંખ પણ દેખાય છે એકદમ સ્પષ્ટ, જાણો કઈ દિશામાં આગળ વધી રહ્યું છે?

Typhoon Champi: એકબાજુ જ્યાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિકના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે ત્યાં બીજી બાજુ ટાઈફૂન ચાંપી વધુ શક્તિશાળી થયાના અહેવાલો આવી રહ્યા છે. જાણો કોણે સાવધાન રહેવાની જરૂર પડશે.

Written By Viral Raval
Published: Oct 20, 2026, 02:37 PM IST | Updated: Oct 20, 2026, 02:42 PM IST
Join

ગુજરાતમાં 24 કલાક છૂટાછવાયા વરસાદ પડવાની હવામાનની આગાહી છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિકના કારણે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં પણ સુપર ટાઈફૂન ચાંપીના શક્તિશાળી થયા હોવાના સમાચાર છે. આ ટાઈફૂનની પવનની ઝડપ 160 માઈલ પ્રતિ કલાક એટલે કે 257 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે.

"પેરીસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે": ફ્રાન્સની હિંસા પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, સરહદો સીલ કરવાની સલાહ

સુપર ટાઈફૂન વિશે કેટલીક મહત્વની વાતો

Saudi Arabia: સાઉદી અરબમાં હુથીઓના હુમલા વધ્યા, ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કહ્યું

ટાઈફૂનની આંખ ખુબ ચિંતા ઉપજાવે  તેવી

તોફાનની લેટેસ્ટ સ્થિતિ

હાલ આ ચાંપી ફિલિપાઈન્સ અને ગુઆમ વચ્ચે ફિલિપીન સાગરમાં છે. તેના વાદળો એક મોટા ભાગમાં ફેલાયેલા છે. વાદળોની આ પટ્ટીઓ તોફાનના કેન્દ્રથી દૂર સુધી ફેલાઈ શકે છે. તેનાથી તોફાનનો દાયરો ખુબ મોટો લાગે છે.

આવનારા સમયમાં તેની દિશા અને હવાની ઝડપ પણ બદલાઈ શકે છે. આથી આસપાસના ટાપુઓ પર તેની કેવી અસર પડશે તે તો હવામાન વિભાગની આગામી જાણકારીઓ સૂચવી શકશે. હાલ ચાંપી પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં એક ખુબ જ શક્તિશાળી તોફાન છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES