SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં પાર્કિંગ હવે થશે મોંઘુ! ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના નવા દરો મંજૂર, જાણો કેટલો ચૂકવવો પડશે ચાર્જ

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાની ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી દ્વારા પે એન્ડ પાર્ક તથા ઓન-સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા મુજબ, નવા દરો લાગૂ કરવામાં આવ્યા છે. શહેરમાં એક તરફ રોડ પર પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે આ ભાવવધારા બાદ નાગરિકો પાર્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરશે કે કેમ તે મોટો સવાલ છે.

Written By Kinjal Patel
Published: Nov 05, 2026, 10:39 AM IST | Updated: Nov 05, 2026, 11:07 AM IST
Join

Ahmedabad News: અમદાવાદીઓએ હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. AMC સંચાલિત પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં ચાર્જ વધી જશે. 

દિવાળી પહેલાં મોંઘવારીનો જબરદસ્ત મોટો ઝટકો: ફરી અદાણી CNG ગેસમાં ભાવ વધારો, જાણો પ્રતિ કિલોએ કેટલો વધ્યો?

ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા પાર્કિંગના દરોમાં કેટલાક ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે. નવા દરો મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે કલાક પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે.

​

ટુ-વ્હીલર પાર્કિંગના નવા દરો:

ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર; જાણો સરકારના કર્મચારીઓ અને બેંકની રજાઓનું લિસ્ટ

​ફોર-વ્હીલર પાર્કિંગના નવા દરો:

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: અદાણી ગેસમાં ભાવ વધારો, ભૂપેન્દ્ર પટેલ સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું જાહેર કર્યું કેલેન્ડર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

એક તરફ શહેરમાં નાગરિકો રોડ પર વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે આ નવા પાર્કિંગ ચાર્જ વધારા બાદ નાગરિકો પાર્કિંગ નો ઉપયોગ કરશે કે કેમ તે સવાલ છે
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES