SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટાઈગર શ્રોફ કેસમાં મોટો ખુલાસો, સલમાન ખાન કનેક્શનના કારણે નહીં પરંતુ આ કારણે થયો હતો અભિનેતા પર હુમલો

Tiger Shroff Case Update: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર તાજેતરમાં હુમલો થયો અને તેમાં તે આાબાદ બચી ગયો. કાર પર થયેલા ફાયરિંગના મામલાએ સમગ્ર બોલીવુડમાં ચકચાર જગાવી છે. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ જાય છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા પણ થાય છે. હવે એવો ખુલાસો થયો છે કે આ હુમલાનું કારણ સલમાન ખાન નથી પરંતુ કઈ બીજુ જ છે.

Written By Viral Raval
Published: Oct 27, 2026, 11:35 AM IST | Updated: Oct 27, 2026, 12:32 PM IST
Image Credit: AI Generated Image
Join

ગુજ્જુ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ પણ બોલીવુડમાં જાણીતું નામ  છે. ટાઈગર શ્રોફની કાર પર હાલમાં જ હુમલો થયો હતો અને હુમલો થયો તે સમયે તે કારમાં સવાર હતો. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. તમામ એંગલથી કેસની તપાસ ચાલુ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કરતા કહ્યું કે કથિત રીતે વસૂલી, વર્ચસ્વ અને લોકોમાં દહેશત પેદા કરવા માટે ટાઈગર શ્રોફને ટાર્ગેટ કરાયો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચની આ તપાસ બાદ અભિનેતા પર હુમલાનું સત્તાવાર કારણ હવે સામે આવ્યું છે.

ભારતની બોર્ડરથી અંદર આવ્યા ચીની વાહનો? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ભારે હોબાળો, સરકારે કરી સ્પષ્ટતા, જાણો

પોલીસે શું કર્યો દાવો?

ટાઈગર શ્રોફને જ કેમ કર્યો ટાર્ગેટ

ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

હુમલામાં મહિલાઓની શું ભૂમિકા

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES