• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Kiara Advani Second Pregnancy: કિયારા અડવાણી બનશે માતા, શેર કરી સેકન્ડ પ્રેગ્નેન્સીની ગુડ ન્યુઝ

Kiara Advani Second Pregnancy: કિયારા અડવાણી બનશે માતા, શેર કરી સેકન્ડ પ્રેગ્નેન્સીની ગુડ ન્યુઝ

Kiara Advani Second Pregnancy: અભિનેત્રી કિયારા અડવાણીએ તેની સેકન્ડ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી તેણે ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરી છે.

Written ByKrupa Shah
Published: Oct 07, 2026, 11:37 AM IST|Updated: Oct 07, 2026, 11:47 AM IST
joinshare
Kiara Advani Second Pregnancy: કિયારા અડવાણી બનશે માતા, શેર કરી સેકન્ડ પ્રેગ્નેન્સીની ગુડ ન્યુઝ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

    માત્ર એક 10 રૂપિયાની નોટે કરાવ્યું 45 લાખનું આંધણ! આણંદમાં આંગડિયા પેઢી સાથે ‘નટવરલાલ’ ગેંગનો મોટો ખેલ, 2 ઝડપાયા

    2

    Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી

    3

    નવરાત્રિ ટાણે ખેલૈયાઓ સાવધાન! અસુરક્ષિત ટેટૂ તમને જિંદગીભરનું આપી શકે છે દુ:ખ! આ રોગનો છે સૌથી મોટો ખતરો

    4

    Kiara Advani Second Pregnancy: કિયારા અડવાણી બનશે માતા, શેર કરી સેકન્ડ પ્રેગ્નેન્સીની ગુડ ન્યુઝ

    5

    દરેક કેન્સર એકસરખું નથી હોતું, જાણો કયા કેન્સર સૌથી વધુ જીવ લે અને કયા કેન્સરમાં બચવાની આશા વધારે

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Kiara Advani Second Pregnancy: અભિનેત્રી કિયારા અડવાણી અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ફરીથી ખુશીઓ આવવાની છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરીવાર માતાપિતા બનવા જઈ રહ્યા છે. 7 ઓક્ટોબરે બંનેએ એક કોમન પોસ્ટ શેર કરી ફેન્સને ગુડ ન્યુઝ આપ્યા છે.

    કિયારા અડવાણીએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાની સેકન્ડ પ્રેગ્નેન્સીના ન્યુઝ શેર કર્યા છે. જે ફોટો કિયારાએ શેર કર્યો છે તેમાં કિયારા, સિદ્ધાર્થ અને તેની દીકરીનો નાનકડો હાથ દેખાય છે અને ત્રણેયના હાથ ઉપર એક નાનકડું મોજું રાખેલું છે. સાથે જ ખૂબ જ સુંદર કેપ્શન લખવામાં આવ્યું છે. 

     

     

     

     

    View this post on Instagram

     

     

     

     

     

     

     

     

     

     

     

    A post shared by KIARA (@kiaraaliaadvani)

    બીજી પ્રેગ્નેન્સીની ન્યુઝ શેર કરતાં જે ફોટો કિયારાએ શેર કર્યો છે તે ખાસ છે. કિયારાની પહેલી પ્રેગ્નેન્સી વખતે જે મોજા સાથે ફોટો શેર કરવામાં આવ્યો હતો તેવો જ ફોટો આ વખતે પણ શેર કર્યો છે પણ ખાસ વાત એ છે કે આ વખતે કિયારા અને સિદ્ધાર્થના હાથમાં મોજા તેની દીકરી મુકી રહી છે. આ ક્યુટ ફોટો પર ઈંડસ્ટ્રીના લોકો અને કિયારા સિદ્ધાર્થના ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

    કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલીવુડના પાવર કપલમાંથી એક છે. કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 2023 માં લગ્ન કર્યા હતા અને 2025માં તેમની પહેલી દીકરીનો જન્મ થયો હતો. તેની દીકરીનું નામ સરાયાહ છે. હવે 2026 માં કિયારાએ તેની બીજી પ્રેગ્નેન્સી અનાઉન્સ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારબાદ હવે કિયારા અને સિદ્ધાર્થે પણ ગુડ ન્યુઝ શેર કરી છે.

    વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં સિનેમાઘરોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ધ વન રિલીઝ થઈ છે અને થોડા ઓગસ્ટ મહિનામાં કિયારાની ફિલ્મ ટોક્સિક રિલીઝ થઈ હતી. 

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news