• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

Zee Entertainment નું Q2 FY27 માં કંપનીનું રેવેન્યુ વાર્ષિક આધાર પર 13 ટકા વધી 2224 કરોડ રૂપિયા પહોંચી ગયું છે.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 08:45 PM IST|Updated: Oct 30, 2026, 08:48 PM IST
joinshare
Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

Zee Entertainment Q2 Results: ઝી એન્ટરટેઈનમેન્ટની કમાણીમાં મોટો ઉછાળો, રેવેન્યુ 13% વધીને ₹2,224 કરોડ પહોંચી; ZEE5 નો દબદબો

2

10 અને 20 રૂપિયાની નોટો પર મોટું અપડેટ, RBIએ બનાવ્યો મેગા પ્લાન!

3

1 નવેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં રાજકીય ઘમાસાણ; રામલીલા મેદાન 14 સુરક્ષા ઝોનમાં વિભાજિત, વેપારીઓનો વિરોધ

4

જેતપુરમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ કલાકોમાં જ ઓગળ્યો; ચંપલ અને વાહનોના ટાયર ચોંટી જતાં લોકો મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આક્ષેપ

5

Zee Entertainmentની મોટી જાહેરાત, સંગીતા શેટ્ટી બન્યા નવા ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને કંપની સેક્રેટરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Entertainment Q2: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝસ લિમિટેડે પોતાના Q2 FY27 (30 સપ્ટેમ્બર 2026ના સમાપ્ત ક્વાર્ટર) ના શાનદાર નાણાકીય અને ઓપરેશનલ આંકડા જારી કરી દીધા છે. કંપનીએ ડિજિટલ વિસ્તાર, દમદાર કન્ટેન્ટ પોર્ટફોલિયો અને ફીફા વિશ્વકપ 2026ની બ્રોડકાસ્ટિંગ સફળતાના દમ પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટર  (Q2 FY26) માં ઓપરેશનથી મળનાર કંસોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક આધાર પર 13% વધી ₹2,225 કરોડ થઈ ગયું છે. તેની પહેલા ₹1969 કરોડ હતું. આ ગ્રોથ સબ્સક્રિપ્શન રેવેન્યુના સહારાથી મળ્યો છે. તે 1023 કરોડથી વધી ₹1332.4 કરોડ થઈ ગયું છે.

ZEE એન્ટરટેઈનમેન્ટ બીજા ક્વાર્ટરના પરિણામ (Q2 FY27, કંસોલિડેટેડ, YoY)

  • નેટ પ્રોફિટ 37.7% ઘટી 77 કરોડ રૂપિયાથી 48 કરોડ રૂપિયા થઈ ગયો છે.
  • રેવેન્યુ 12.9% વધી 1970 કરોડ રૂપિયાથી 2224 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • EBITDA 46.6%  ઘટી 160 કરોડ રૂપિયાથી 85.5 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • EBITDA માર્જિન 8.1% ના મુકાબલે 3.8% રહ્યું

ZEE5 એ ડિજિટલ સ્પેસમાં જબરદસ્ત પકડ બનાવી

ZEE5 એ ડિજિટલ સ્પેસમાં જબરદસ્ત પકડ બનાવી છે અને તે કંપનીનું સૌથી ઝડપથી વધતું વર્ટિકલ બનેલું છે. ZEE5 ના Q2 FY27 માં રેવેન્યુ 626 કરોડ રહ્યું. તે પાછલા વર્ષના તમાન ક્વાર્ટરના મુકાબલે 101 ટકા વધુ છે. આ ક્વાર્ટર દરમિયાન ZEE5 પર 34 નવા શો અને ફિલ્મો રિલીઝ કરવામાં આવી. તેમાં 9 ઓરિજનલ કન્ટેન્ટ સામેલ છે.

આ પણ વાંચોઃ Zee Entertainmentની મોટી જાહેરાત, સંગીતા શેટ્ટી બન્યા નવા ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર 

ફીફા વર્લ્ડ કપ 2026: એક સીમાચિહ્ન

ઝી નેટવર્કે રમત પ્રસારણના ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચી દીધો છે.

  • 8 વર્ષની ભાગીદારી  (2026 - 2034): 'Z'  નેટવર્ક આવનાર 8 વર્ષો સુધી ફીફાના મુખ્ય આયોજનોને પ્રસારિત અને સ્ટ્રીમ કરશે.
  • વ્યૂઅરશિપનો નવો રેકોર્ડઃ બધા પ્લેટફોર્મ પર મળી લગભગ 50 બિલિયન મિનિટનો કુલ વોચ ટાઇમ મળ્યો છે.
  • લાઇવ મેચનો ક્રેઝઃ કુલ ફીફા વોચ ટાઇમના 83% (~400 મિલિયનથી વધુ) હિસ્સો સીધો લાઇવ મેચથી આવ્યો.
  • ભારતમાં 73 ટકા દર્શકોએ  ફીફા વિશ્વકપ 2026ને દર્શકો સુધી લઈ જવા માટે 'Z' ની એક બ્રાન્ડના રૂપમાં ખુબ પ્રશંસા કરી છે.
ટીવી નેટવર્ક અને વ્યૂઅરશિપનો દબદબો

BARC ના આંકડા પ્રમાણે વર્ષ 2026ના વીક 24મા ઝી નેટવર્કે 20.0% ઓલ-ઈન્ડિયા ટીવી નેટવર્કનો શેર હાસિલ કર્યો છે. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ છે. આ ક્વાર્ટરમાં સા રે ગા મા પા (ઝી ટીવી), દિલો કી રામ લીલા (ઝી ટીવી), હોમ મિનિસ્ટર (ઝી મરાઠી), દાદાગિરી અનલિમિટેડ S11 (ઝી સાર્થક) જેવા લોકપ્રિય શો લોન્ચ કર્યાં છે.

ઝી મ્યૂઝિક કંપનીના સબ્સક્રાઇબર વધીને 179 મિલિયન અને કુલ વીડિયો વ્યૂઝ 59 બિલિયન થઈ ગયા છે. આ ક્વાર્ટરમાં ટોક્સિક, હૈવાન, બટવારા 1947 જેવા ગીત અને આલ્બમોની સાથે કુલ 9 હિંદી, 12 પ્રાદેશિક અને 73 સિંગલ્સ/આલ્બમના રાઇડ્સ સામેલ કરવામાં આવ્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News