Stock Market Research Guide: જ્યારે પણ કોઈ સામાન્ય રોકાણકાર શેરબજારમાં એન્ટ્રી કરે છે અથવા ટ્રેડિંગ કરવાનું વિચારે છે, ત્યારે તેના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, સટિક ડેટા ક્યાંથી મેળવવો? લોકો ઘણીવાર બધાની જેમ અથવા અન્ય કોઈની સલાહ પર શેર ખરીદી લેતા હોય છે. પરંતુ, એક વ્યાવસાયિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ક્યારેય માત્ર અટકળોના આધારે નિર્ણયો લેતા નથી.
જાણીતા CA મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં જણાવ્યું હતું કે જ્યારે લોકો રોકાણ કે ટ્રેડિંગ અંગે તેમની સલાહ લે છે, ત્યારે એક CA તરીકે તેઓ દરેક ડેટાને ઝીણવટપૂર્વક ચકાસવાની પોતાની જવાબદારી સમજે છે. ચાલો તે ખાસ AI ટૂલ Kwala Intel વિશે જાણીએ, જેનો ઉપયોગ CA મનીષ મલ્હોત્રા ડેટા વિશ્લેષણ અને ઝડપી નિર્ણયો લેવા માટે કરે છે.
CA મનીષ મલ્હોત્રાના મતે, શેરબજારમાં આંખ બંધ કરીને પૈસા રોકવા એ સમજદારીભર્યું નથી. નીચેના સેક્ટરમાં સંપૂર્ણ રિચર્ચ કરવું અનિવાર્ય છે:
કોઈ કંપનીમાં રોકાણ કરતી વખતે કે ગ્રાહકોને સલાહ આપતી વખતે, માત્ર કંપનીના નામ પર આધાર રાખવો પૂરતો નથી. Kwala Intel વિવિધ કંપનીઓ વચ્ચેના ફાયનાન્સિયલ રેશિયોની સરળ અને સીધી સરખામણી કરવાની સુવિધા આપે છે. આનાથી કંપનીના ભૂતકાળના પરફોર્મન્સ અને ભવિષ્યની સંભાવનાઓ વિશે સ્પષ્ટ સમજ મળે છે.
બજારમાં ઘણા અહેવાલો ઉપલબ્ધ હોય છે, પરંતુ Kwala Intel એક વ્યાપક ડેટાબેઝ આપે છે જેમાં છેલ્લા 20 વર્ષના રેકોર્ડ્સ અને કામગીરીના રેશિયોનો સમાવેશ થાય છે. આનાથી રિચર્સમાં લાગતો કલાકોનો સમય બચે છે. જે સમયનો ઉપયોગ કોર એડવાઈઝરી કાર્ય માટે કરી શકાય છે.
ઇન્ટ્રાડે કે સ્વિંગ ટ્રેડિંગમાં એક સેકન્ડનો વિલંબ પણ મોટું નુકસાન કરાવી શકે છે. મનીષ મલ્હોત્રા જણાવે છે કે આ AI ટૂલ તેમને રિયલ-ટાઇમ માર્કેટ ડેપ્થ અને પુટ-કોલ રેશિયો (PCR)ની સચોટ સ્થિતિ સુધી ત્વરિત પહોંચ આપે છે, જેનાથી તેઓ સેકન્ડોમાં ઝડપી અને સચોટ નિર્ણયો લઈ શકે છે.
CA મનીષ મલ્હોત્રા સ્પષ્ટપણે જણાવે છે કે કોઈપણ AI ટૂલને સત્યના સંપૂર્ણ અને અંતિમ સ્ત્રોત તરીકે અથવા સીધી નાણાકીય સલાહ તરીકે ન ગણવું જોઈએ. જોકે આ ટૂલ બેસ્ટ ઈન્સાઈટ્સ, સૂચનો અને સચોટ ડેટા આપે છે, પરંતુ અંતિમ નિર્ણય હંમેશા તમારી પોતાની વિવેકબુદ્ધિ અને તાર્કિક વિચારસરણી પર આધારિત હોવો જોઈએ.
જો તમે કોઈ વ્યાવસાયિક ટ્રેડર અથવા સમજદાર રોકાણકારની જેમ ડેટા-આધારિત રિસર્ચ કરવા માંગતા હો, તો 'Kwala Intel' નો ઉપયોગ કરવો અત્યંત સરળ છે:
જો તમે વેરવિખેર ડેટા અને મૂંઝવણથી કંટાળી ગયા હોવ અને એક સાચા વ્યાવસાયિક ટ્રેડરની જેમ રિચર્ચ કરવા માંગતા હો, તો Kwala Intel તમારા માટે એક બેસ્ટ માધ્યમ છે.
જો તમે વેરવિખેર ડેટા અને મૂંઝવણમાંથી બહાર નીકળીને જો તમે પણ સાચા અર્થમાં એક પ્રોફેશનલ ટ્રેડરની જેમ રિસર્ચ કરવા માગતા હો, તો Kwala Intel તમારા માટે એક સ્માર્ટ રિસર્ચ સાથી બની શકે છે.