• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

1 નવેમ્બરથી કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવા ફરજીયાત લાગૂ થશે. તેનાથી કોલ કરનારના નંબરની સાથે ટેલીકોમ રેકોર્ડમાં નોંધાયેલું નામ દેખાશે. તેનાથી સ્પેમ કોલને ઓળખવામાં મદદ મળી શકે છે.

Written ByGokani Dhaval
Published: Oct 15, 2026, 11:21 AM IST|Updated: Oct 15, 2026, 11:22 AM IST
joinshare
હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

Jailer 2 Movie Review: રજનીકાંતની ફિલ્મ જેલર 2 જોવા જવી કે નહીં ? ફિલ્મ રીવ્યુ વાંચીને જ નક્કી કરો

2

Home Loan: ડાઉન પેમેન્ટમાં એક ભૂલ પડશે ભારે, ઘર ખરીદતા પહેલા બેંકની લોન લિમિટ નહીં, તમારું બજેટ જુઓ

3

નવસારીમાં 120 વર્ષ જૂની અનોખી પરંપરા: કુંભારવાડની સાંકડી શેરીઓમાં આજે પણ ધબકે છે પ્રાચીન 'દોરી રાસ'

4

Natural Fertilizer: ચોખા પલાળેલું પાણી ફેંકતા નહીં, ઘરના છોડમાં નાખજો, ફટાફટ વધવા લાગશે છોડ

5

હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ અપનાવનારને નહીં મળે અનામતનો લાભ: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મોબાઈલ પર અજાણ્યા નંબરથી આવનાર કોલને લઈને 1 નવેમ્બર 2026થી મોટો ફેરફાર થવાનો છે. દૂરસંચાર વિભાગ (DoT) એ ટેલીકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવા લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તે હેઠળ ફોન પર આવનાર કોલ દરમિયાન નંબરની સાથે કોલ કરનારનું નામ પણ જોવા મળશે. વિભાગના 13 ઓક્ટોબરના સર્કુલર પ્રમાણે આ સુવિધા તમામ સર્વિસ એરિયામાં લાગૂ કરવાની છે.

CNAP સેવા હેઠળ કોલ રિવીસ કરનારના મોબાઈલ પર બે જાણકારીઓ જોવા મળશે- પ્રથમ કોલ કરનારનો મોબાઈલ નંબર અને બીજી તેની ઓળખ સાથે જોડાયેલું નામ. જો કોલ કરનારનો નંબર પહેલાથી ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ છે, તો તે લિસ્ટમાં નોંધાયેલું નામ દેખાશે. નંબર સેવ નહીં હોવા પર ઘરેલું કોલ માટે ટેલીકોમ ઓપરેટરના સબ્સક્રાઇબર રેકોર્ડમાં નોંધાયેલું નામ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય કોલના મામલામાં અજાણ્યા નંબરની સાથે ‘International Call’ લખેલું જોવા મળશે.

અલગથી કોઈ સેવા લેવાની નથી
દૂરસંચાર વિભાગના નિર્દેશ અનુસાર ટેલીકોમ કંપનીઓએ આ સુવિધા ગ્રાહકોને કોઈ અલગ વિનંતી વગર ઉપલબ્ધ કરાવવી પડશે એટલે કે ગ્રાહકે અલગથી સેવા લેવા કે તેને એક્ટિવેટ કરાવવાની જરૂર પડશે નહીં. પરંતુ શરૂઆતી નિર્દેશોમાં 4જી અને તેની નવી તકનીકવાળા વાયરલેસ નેટવર્ક પર સેવા લાગૂ કરવાની વાત કહેવામાં આવી ગઈ છે. 2G, 3G અને લેન્ડલાઈન નેટવર્ક માટે તેને લાગૂ કરવા પર અલગથી વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ફેસ્ટિવ સિઝનમાં ટોયોટાનો ધમાકો: માત્ર 6.99 લાખમાં લોન્ચ થઈ નવી કાર, જાણો ફીચર્સ

સ્પેમ અને નકલી કોલને ઓળખવામાં મળશે મદદ?
CNAP નો ઉદ્દેશ્ય અજાણ્યા કોલ કરનારની ઓળખ સામે લાવવા અને લોકોને કોલ રિસીવ કરતાં પહેલા નિર્ણય લેવામાં મદદ કરવાનો છે. તેનાથી સ્પેમ અને છેતરપિંડીના કોલની ઓળખ કરવામાં સહાયતા મળી શકે છે. પરંતુ માત્ર નામ દેખાવાથી દરેક નકલી કોલની ઓળખ થશે નહીં.

ક્યા મામલામાં નામ જોવા મળશે નહીં?
જે ગ્રાહકોએ નિર્ધારિત નિયમો હેઠળ કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન રિસ્ટ્રિક્શન (CLIR) સુવિધા લીધી છે, તેનું કોલિંગ નેમ જાહેર કરવામાં આવશે નહીં. તો કારોબાર કે બલ્ક કનેક્શન રાખનારી કંપનીઓ અને સંસ્થાઓને ખાતરી બાદ પોતાના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક કે GST પોર્ટલ પર નોંધાયેલા વ્યાવસાયિક નામને પ્રદર્શિત કરાવવાની સુવિધા આપવામાં આવી શકે છે. આ વ્યવસ્થાને લાગૂ કરવાની જવાબદારી ટેલીકોમ કંપનીઓની હશે. તેણે ખોટું નામ પ્રદર્શિત કરવા સાથે જોડાયેલી ફરિયાદ નોંધાવા અને તેનો ઉકેલ લાવવાની વ્યવસ્થા પણ કરવી પડશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News