• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

Aadhaar Card Update Free: UIDAI ने आधार मोबाइल ऐप के जरिए ईमेल आईडी अपडेट करने का 75 रुपये शुल्क माफ कर दिया है. जानिए मोबाइल से ईमेल लिंक करने का आसान तरीका.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 21, 2026, 04:23 PM IST|Updated: Oct 21, 2026, 04:27 PM IST
joinshare
આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

    કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

    2

    "જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી"! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો

    3

    Ghee Purity Test: ઘી અસલી છે કે નકલી જાણવાની સૌથી સરળ રીત, આ રીતે ઘરે ચેક કરો ઘીની શુદ્ધતા

    4

    જો મિડ ટર્મમાં ટ્રમ્પ હારી ગયા તો? : ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 10માંથી 9 સર્વેક્ષણોમાં પાછળ, કપાઈ જશે પાંખો, એમ જ નથી ભારત પર રિઝ્યા

    5

    આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Aadhaar Card Update Free: જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે, તો તમારી માટે આ ખુબ જ સારા સમાચાર છે. UIDAIએ આધાર કાર્ડમાં પોતાની ઈમેઈલ આઈડી અપડેટ કરવાની સુવીધાને 31 ડિસેમ્બર 2026 સુધી સાવ મફત કરી દીધી છે. આ પહેલા આ સર્વિસ માટે 75 રૂપિયા આપવા પડતા હતા.UIDAIનો આ નિર્ણય 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવ્યો છે અને 31 ડિસેમ્બર 2026 સુધી મફત રહેશે. જાણો તમે તમારા મોબાઈલથી કઈ રીતે આ મફત સેવાનો ફાયદો લઈ શકો છો.

    કઈ સેવા માટે નહીં આપવો પડે એક પણ રૂપિયો?

    જો તમારી ઈમેઈલ આઈડી બદલાઈ ગઈ છે, કે તમે અત્યાર સુધી પોતાના આધાર કાર્ડથી ઈમેલ આઈડી લિંક નથી કરાવી, તો તમે તેને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા અપડેટ કરી શકો છો. જો કે સરકાર ઈચ્છે છે કે દરેક લોકો પોતાની કોન્ટેક ડિટેલ્સ અપડેટ રાખે, જેના કારણે સમય સાથે જરૂરી સરકારી માહિતી અને ઓટીપી આરામથી મળી શકે. તમને જણાવી દઈએ કે આ મફત સેવા ફક્ત આધાર મોબાઈલ એપ દ્વારા ઈમેલ આઈડી અપડેટ કરવા પર જ મળશે.

    મોબાઈલ એપથી ઈમેલ આઈડી કેવી રીતે અપડેટ કરવી?

    • પોતાના સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોરથી યોગ્ય આધાર એપ ડાઉનલોડ કરો.
    • એપ ખોલો અને પોતાનો આધાર નંબર કે લોગિન ક્રેડેંશિયલથી સેફ લોગઈન કરો
    • હોમ સ્ક્રીન પર અપડેટ ઈમેલ આઈડી વિકલ્પને પસંદ કરો
    • પોતાની નવી અને સાચી ઈમેલ આઈડી એડ કરો
    • પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર આવેલા ઓટીપી એડ કરીને વેરિફિકેશન પુરૂ કરો

    શું આધારમાં બધુ જ અપડેટ કરવું ફ્રીમાં છે ?

    નહીં, એ ધ્યાનમાં રાખવું બહું જરૂરી છે કે 75 રૂપિયાની આ મફત સેવા ફક્ત ઈમેલ આઈડી અપડેટ કરવા પર આપવામાં આવશે. આધારામાં પોતાનું નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર કે અન્ય બીજું ચેન્જ કરવા માટે નિયમ અને ફ્રી લાગુ પડે છે.

    તમને જણાવી દઈએ કે માયઆધાર પોર્ટલ દ્વાર પોતાની ઓળખ અને સરનામાનું પ્રમાણ ઓનલાઈન ફ્રીમાં અપડેટ સમયને પહેલા 14 જુન 2027 સુધી વધારવામાં આવ્યું છે.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News