• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

ODI World Cup 2027: બીસીસીઆઈ અધ્યક્ષ મિથુન મન્હાસએ કહ્યું કે રોહિત અને કોહલી જેવા ખેલાડીઓની પસંદગી વર્લ્ડ કપ 2027માં ઉમરને જોઈને નહીં, જ્યારે ફિટનેસ અને પ્રદર્શન પર કરવામાં આવશે.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 21, 2026, 05:09 PM IST|Updated: Oct 21, 2026, 05:12 PM IST
joinshare
કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

    કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

    2

    "જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી"! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો

    3

    Ghee Purity Test: ઘી અસલી છે કે નકલી જાણવાની સૌથી સરળ રીત, આ રીતે ઘરે ચેક કરો ઘીની શુદ્ધતા

    4

    જો મિડ ટર્મમાં ટ્રમ્પ હારી ગયા તો? : ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 10માંથી 9 સર્વેક્ષણોમાં પાછળ, કપાઈ જશે પાંખો, એમ જ નથી ભારત પર રિઝ્યા

    5

    આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    ODI World Cup 2027: વિરાટ કોહલી અને રોહિત શર્માના આવનારા વર્લ્ડ કપ 2027માં રમવાને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે, સ્ટાર બેટ્સમેન રોહિતના વનડેના ભવિષ્યની લઈને અનેક સમાચાર સામે આવી ચુક્યા છે, પૂર્વ સિલેક્ટર અજીત અગરકરની અધ્યક્ષતાની પસંદગીની ટીમે રોહિતની જગ્યાએ યશસ્વી જયસ્વાલને મોકો આપવાનો પુરો પ્લાન બનાવી લીધો હતો, પણ ઈંગ્લેંડમાં જોરદાર પ્રદર્શનના કારણે પૂર્વ કેપ્ટને પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યા. આ વચ્ચે બીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મન્હાસે જણાવ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ માટે 2027નો વર્લ્ડ કપ રમવો તેમના પર્ફોમન્સ અને ફિટનેસ પર આધાર રાખે છે. તેમાં ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી.

    ફિટનેસ અને પર્ફોમન્સ પર રહેશે નજર

    બીસીસીઆઈ અધ્યક્ષે સંકેત આપ્યો છે કે વર્લ્ડ કપ દ્વારા સિલેક્ટર સીનિયર બેસ્ટમેનના પ્રદર્શન પર નિર્ણય લેવામાં આવશે, આવનારો વર્લ્ડ કપ 2027 ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ આફ્રીકા, ઝીમ્બામ્બે અને નામીબિયામાં રમાવામાં આવશે. ન્યૂઝીલેન્ડના સામે લાંબા પ્રવાસ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ મિથુન મન્હાસે કહ્યું કે, મારા પ્રમાણે સિલેક્સન માટે ફિટનેસ અને પર્ફોર્મન્સ દ્વારા નક્કિ કરવામાં આવશે, ન કે ઉંમર પ્રમાણે. જો કોઈ ખેલાડી ફીટ છે અને સારૂ પર્ફોર્મન્સ કરે છે, તો દેશ માટે મેચ જીતી શકે છે, બસ તે જ વસ્તુ સૌથી મહત્વની છે.

    ગિલને મળશે સીનિયર ખેલાડિઓનો ફાયદો

    ભારતના દિગ્ગજ ખેલાડિઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સન્યાસ લઈ ચુક્યા છે અને હવે ભારત માટે ફક્ત વનડે મેચ રમશે, છેલ્લી વખતે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં 2023માં ફાઈનલ સુધીની સફર કરી હતી. તેમને આગળ કહ્યું કે, શુભમન ગીલ ભારતીય ટીમ સિવાય ગુજરાત ટાઈટન્સ માટે પણ બે કે ત્રણ વર્ષથી કેપ્ટન છે, મને લાગે છે કે જ્યારે તે વર્લ્ડ કપની શરૂઆત કરશે ત્યારે તેમને આ અનુભવ કામમાં આવશે. વિરાટ, હાર્દિક અને રોહિતના ટીમમાં રહેવાથી તેમને મદદ મળશે. જ્યારે જસપ્રીત બુમરાહ પણ છે, જે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી શકે છે. જ્યારે કોઈ ફીલ્ડિંગ યુનિટને જોશે, ત્યારે તેના માટે આ વર્કલોડને મેનેજ કરવા પર નિર્ભર રહેશે. આ જોવું મજેદાર હશે, શુભમન સમજદાર છે અને તેની આસપાસ અનુભવી ખેલાડી હોવાનો તેને ફાયદો મળશે.

    ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. T20I સિરીઝના સમાપન પછી, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે.

    ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ:

    શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

    પ્રથમ ત્રણ વનડે માટે ભારતીય ટીમ

    શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનુર બ્રાર, રુતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન મોહમ્મદ પ્રશિક્ષક, ક્રિષ્ના કિશન અને ક્રિષ્ના કુમાર (વિકેટકીપર) યાદવ.

    ચોથી અને પાંચમી વનડે માટે ભારતીય ટીમ

    શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઇસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનુર બ્રાર, રુતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Cricket News