• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે રમશે આગામી મેચ? હવે 3 નહીં પરંતુ 5 વનડે મેચમાં મેદાન પર ઉતરશે દિગ્ગજો!

વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે રમશે આગામી મેચ? હવે 3 નહીં પરંતુ 5 વનડે મેચમાં મેદાન પર ઉતરશે દિગ્ગજો!

વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે આગામી મહિને ભારતીય જર્શીમાં એક્શનમાં જોવા મળશે. બંનેએ છેલ્લી મેચ ત્રણ ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. આ સિરીઝ ભારતીય ધરતી પર રમાઈ હતી.

Written ByGokani Dhaval
Published: Oct 05, 2026, 10:50 AM IST|Updated: Oct 05, 2026, 10:51 AM IST
joinshare
વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે રમશે આગામી મેચ? હવે 3 નહીં પરંતુ 5 વનડે મેચમાં મેદાન પર ઉતરશે દિગ્ગજો!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ડાયાબિટીસ અને વધતી શુગરથી છો પરેશાન? દવા વગર પણ કાબૂમાં આવશે શુગર, જાણી લો આ ખાસ એક્સપર્ટ ટિપ્સ

ડાયાબિટીસ અને વધતી શુગરથી છો પરેશાન? દવા વગર પણ કાબૂમાં આવશે શુગર, જાણી લો આ ખાસ એક્સપર્ટ ટિપ્સ

2

60 વર્ષે પણ હાડકાં લોખંડ જેવા મજબૂત રહેશે, અત્યારથી આહારમાં સામેલ કરી લો આ 5 દેશી વસ્તુઓ

3

વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્યારે રમશે આગામી મેચ? હવે 3 નહીં પરંતુ 5 વનડે મેચમાં મેદાન પર ઉતરશે દિગ્ગજો!

4

"તમારી સરકાર હતી ત્યારે ભીલપ્રદેશ કેમ ન આપ્યો, શંકરસિંહ રાજકારણમાંથી ફેંકાઈ ગયા છે એટલે આવું બોલે છે"

5

Trigrahi Yog Rashifal: તુલા રાશિમાં રચાઈ રહ્યો છે અદ્ભુત 'ત્રિગ્રહી યોગ': 17 ઓક્ટોબરથી આ 3 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, ધનલાભના પ્રબળ યોગ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમે તાજેતરમાં વનડે સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી પરાજય આપ્યો હતો. ભારતે તિરૂવનંતપુરમ અને ગુવાહાટીમાં આયોજીત વનડેમાં 8-8 વિકેટથી જીત મેળવી જ્યારે ન્યૂ ચંદીગઢમાં અંતિમ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કર્યો હતો. દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઘર પર ફેન્સનું મનોરંજન કર્યું હતું. બંને કરિયરના અંતિમ પડાવ પર છે, પરંતુ ફેન્સનો જોશ યથાવત છે. 37 વર્ષીય વિરાટ અને 39 વર્ષીય રોહિત ટેસ્ટ અને ટી20 આંતરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને ભારત માટે માત્ર વનડે ક્રિકેટમાં રમે છે. તેવામાં ફેન્સ બંનેને મેદાન પર જોવાની તક ગુમાવવા ઈચ્છતા નથી. આવો તમને જણાવીએ વિરાટ અને રોહિત હવે ક્યારે ભારતીય જર્શીમાં રતા જોવા મળશે.

હવે 3 નહીં પરંતુ 5 વનડે મેચ માટે મેદાનમાં ઉતરશે
ભારતે આગામી વનડે સિરીઝ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રમવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમાશે. બંને ટીમો 22 ઓક્ટોબર 2026થી પાંચ મેચની ટી20 સિરીઝ માટે ટકરાશે. ત્યારબાદ પાંચ મેચની વનડે સિરીઝ રમાશે. વિરાટ કોહલી અને રોહિત 1 નવેમ્બરથી ભારતીય જર્શઈમાં એક્શનમાં હશે, કારણ કે ત્યારથી વનડે સિરીઝ શરૂ થશે. વિરાટે છેલ્લે 2020મા ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડે સિરીઝ રમી હતી. ત્યારે તેણે 51, 15 અને 9 રન બનાવ્યા હતા. તો રોહિતે ન્યૂઝીલેન્ડમાં છેલ્લી વનડે સિરીઝ જાન્યુઆરી 2019મા રમી હતી.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

વનડે સિરીઝની મેચ ક્યારે અને ક્યા રમાશે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ 1 નવેમ્બરે ઓકલેન્ડમાં રમાશે. બંને ટીમ બીજી વનડેમાં વેલિંગટનના મેદાનમાં ટકરાશે. ત્યરબાદ 10 નવેમ્બરે હેમિલ્ટનમાં ત્રીજી વનડે મેચ રમાશે. ત્યારબાદ છેલ્લી બે વનડે 13 નવેમ્બર અને 15 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે. વનડે સિરીઝ બાદ ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે.

વિરાટ-રોહિતે WI સિરીઝમાં કેટલા રન બનાવ્યા?
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં ત્રણ મેચમાં 168 રન કર્યા હતા. પ્રથમ વનડેમાં અણનમ 139 રન બનાવ્યા, જ્યારે બીજી વનડેમાં 29 અને ત્રીજી વનડેમાં શૂન્ય રન બનાવ્યા હતા. તો રોહિત શર્માએ 225 રન ફટકાર્યા હતા. તેણે પ્રથમ મેચમાં 32, બીજી વનડેમાં 101 અને ત્રીજી વનડેમાં 92 રનની ઈનિંગ રમી હતી. 
 

Add Zee News as a Preferred Source