• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Shukra Vakri 2026: આજથી શુક્ર થયા વક્રી, આગામી 6 અઠવાડિયા સુધી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા!

Shukra Vakri 2026: આજથી શુક્ર થયા વક્રી, આગામી 6 અઠવાડિયા સુધી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા!

Written ByGokani Dhaval
Published: Oct 03, 2026, 12:46 PM IST|Updated: Oct 03, 2026, 12:50 PM IST
joinshare
Shukra Vakri 2026: આજે 3 ઓક્ટોબરે શુક્ર દેવ વક્રી થઈ રહ્યાં છે. શુક્રની વક્રી અવસ્થા દરમિયાન ચાર રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

જ્યોતિષમાં શુક્રને પ્રેમ, લગ્ન, સૌંદર્ય, સુખ-સુવિધા, કલા અને ભૌતિક સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેવામાં જ્યારે શુક્ર પોતાની ચાલ બદલી વક્રી અવસ્થામાં આવે છે તો આ બધા ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળી શકે છે. વર્ષ 2026મા શુક્ર આજે એટલે કે 3 ઓક્ટોબરે વક્રી થશે અને 42 દિવસ સુધી આ અવસ્થઆમાં રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને બમ્પર લાભ થશે. આવો જાણીએ શુક્રના વક્રી થવાથી કઈ ચાર રાશિના જાતકો માટે આવનારા 42 દિવસ લાભદાયક રહેશે.

mithun1/4

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શુક્રનો વક્રી સમયગાળો રચનાત્મક કામ અને વ્યક્તિગત સંબંધો સાથે જોડાયેલા મામલામાં નવા વિચાર લાવી શકે છે. જૂના સંપર્ક બીજીવાર કામ આવી શકે છે, અધુરા કોઈ મોટા પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની તક મળી શકે છે. રોકાણ કે પૈસાના મામલામાં ઉતાવળ કરવી નહીં.
કર્ક રાશિ2/4

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ઘર-પરિવાર અને સુખ-સુવિધાના મામલા પર ધ્યાન વધી શકે છે. ઘરની સજાવટ, પ્રોપર્ટી કે વાહન સાથે જોડાયેલી કોઈ જૂની યોજના ફરી સામે આવી શકે છે. પરંતુ મોટી ખરીદી કરતાં પહેલા બજેટ અને જરૂરિયાત બંને પર વિચાર કરવો જરૂરી રહેશે.
Guru Gochar Lucky Zodiac Signs3/4

ધન રાશિ:

ધન રાશિના જાતકો માટે શુક્રની વક્રી દરમિયાન આર્થિક મામલામાં જૂના સંપર્કોથી ફાયદો થઈ શકે છે. પહેલાથી અટવાયેલી પેમેન્ટ કે કામ ફરી ચર્ચામાં આવી શકે છે. કરિયરમાં પણ જૂના અનુભવનો ઉપયોગ કરી આગળ વધવાની તક મળી શકે છે.
કુંભ રાશિ4/4

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય ઉચ્ચ શિક્ષણ, યાત્રા, કરિયર અને નવા અનુભવ સાથે જોડાયેલા મામલા પર ભરી વિચાર કરવાનો હોઈ શકે છે. કોઈ જૂના પ્લાનને નવી રીતે શરૂ કરવાની તક મળી શકે છે. સંબંધોમાં વાતચીત દ્વારા જૂની ગેરસમજણ દૂર કરવાની તક મળી શકે છે.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

2

પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

3

નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

4

ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

5

દિવાળી પર સરકારની મોટી ભેટ, આ લોકોને મળશે મફત LPG સિલિન્ડર, સીધા ખાતામાં જમા થશે પૈસા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.