• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /વર્ષ 2027માં આ 4 રાશિઓએ ખુબ સંભાળીને રહેવું, શનિદેવની વક્રી દ્રષ્ટિ કરાવી શકે છે ભારે નુકસાન, જીવન પાયમાલ થાય!

વર્ષ 2027માં આ 4 રાશિઓએ ખુબ સંભાળીને રહેવું, શનિદેવની વક્રી દ્રષ્ટિ કરાવી શકે છે ભારે નુકસાન, જીવન પાયમાલ થાય!

Written ByViral Raval
Published: Oct 26, 2026, 12:40 PM IST|Updated: Oct 26, 2026, 12:45 PM IST
joinshare
શનિદેવ ખુબ ધીમી ગતિથી ગોચર કરે છે. જ્યારે પણ રાશિ બદલે છે ત્યારે ઢૈય્યા, સાડાસાતીની શરૂઆત કે અંત થતો હોય છે. શનિદેવ હવે 2027માં રાશિ બદલશે ત્યારે કોણે કોણે સાચવવું પડશે તે ખાસ જાણો.

શનિદેવે 2025માં રાશિ બદલી હતી અને મીન રાશિમાં ગયા હતા. હવે શનિ 3 જૂન 2027ના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં જશે. ત્યારે કેટલીક રાશિઓ પરથી પનોતી ઉતરશે અને કેટલીક રાશિઓ પર શરૂ થશે. 

શનિ ગોચર1/5

શનિ ગોચર

3 જૂન 2027ના રોજ શનિદેવ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ સાડા સાતીનું ગણિત બદલાશે. રાશિ બદલતા જ કુંભ રાશિ પરથી સાડા સાતી હટશે જ્યારે શુક્ર દેવના સ્વામીવાળી વૃષભ રાશિ પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. જાણો સાડાસાતીના પ્રભાવમાં કોને કેવી પરિણામ મળી શકે છે.
મેષ રાશિ2/5

મેષ રાશિ

મંગળના સ્વામિત્વવાળી મેષ રાશિએ પણ 2027માં શનિના ગોચરથી સાવધાન રહેવાની જરૂર છે. વ્યવહાર અને નિર્ણયો પ્રત્યે સતર્ક રહેવું. ખાસ કરીને આર્થિક મામલે જોખમ ઉઠાવવાથી બચવું. કોઈ પણ રોકાણ પહેલા તે સંબંધિત પહેલું પર વિચાર કરવો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પરેશાનીનું કારણ બની શકે છે. આવામાં તમારે સમજી વિચારીને આગળ વધવું.
વૃષભ રાશિ3/5

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા પર વર્ષ 2027માં શનિની સાડાસાતીનો પહેલો તબક્કો શરૂ થઈ જશે. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે તાલમળ જાળવવો મહત્વનો રહેશે. નાની નાની વાત પર વિવાદથી બચવું. કોઈ પણ સમસ્યાનું સમાધાન ધૈર્ય સાથે કાઢવાની કોશિશ કરવી. જવાબદારીઓને ગંભીરતાથી લેવી તમારા માટે સારું રહેશે. પરિસ્થિતિઓ પડકાર ઊભા કરે. ત્યારે પણ સંયમથી આગળ વધવું.
કુંભ રાશિ4/5

કુંભ રાશિ

કુંભ રાશિવાળાએ વર્ષ 2027માં પોતાના કામકાજમાં અનુશાસન જાળવવાની જરૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પર પહોંચતા પહેલા તે સંબંધિત પહેલુંઓ પર સમજી વિચારી લેવું. કોઈ પણ જાણકારી વગર પગલું ભરવાથી બચવું. આ ઉપરાંત સ્વાસ્થ્ય અંગે બેદરકારી ન વર્તવી. નિયમિત દિનચર્યા જાળવવી. પોતાની જવાબદારીઓને વ્યવસ્થિત રીતે પૂરી કરવી એ તમારા માટે મહત્વનું રહેશે.
મીન રાશિ5/5

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે વર્ષ 2027 ધૈર્ય અને જવાબદારી સાથે આગળ વધવાનું સૂચવે છે. પરિવાર અને સંબંધોના મામલે વાતચીત કરતી વખતે સંયમ જાળવવો. કોઈ વાત પર અસહમતિ હોય તો તરત પ્રતિક્રિયા આપવાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરવી. મહત્વના નિર્ણયો સમજી વિચારીને લેવા. તમારી જવાબદારીઓને સમજીને યોજનાબદ્ધ રીતે આગળ વધવું. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હાર્ટને જ નહીં શરીરના આ મહત્વના અંગને પણ કરી નાખે ડેમેજ

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હાર્ટને જ નહીં શરીરના આ મહત્વના અંગને પણ કરી નાખે ડેમેજ

2

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

3

ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

4

Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

5

2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.