• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Lucky Zodiac Signs 2027: નવું વર્ષ 2027 આ 4 રાશિઓ માટે લાવશે ધનવર્ષા, નોકરી-ધંધામાં મળશે મોટી સફળતા

Lucky Zodiac Signs 2027: નવું વર્ષ 2027 આ 4 રાશિઓ માટે લાવશે ધનવર્ષા, નોકરી-ધંધામાં મળશે મોટી સફળતા

Written ByGokani Dhaval
Published: Nov 25, 2026, 15:14 IST|Updated: Nov 25, 2026, 15:16 IST
joinshare

Lucky Zodiac Signs 2027: નવું વર્ષ 2027 કેટલીક રાશિઓ માટે ખાસ રહી શકે છે. જ્યોતિષ અનુસાર આ રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપાથી ધન લાભ, પ્રગતિ અને સમૃદ્ધિનો યોગ બની શકે છે.

2027-lucky-zodiac.jpg1/5

2027ની ભાગ્યશાળી રાશિઓ

Lucky Zodiac Signs 2027: નવું વર્ષ પોતાની સાથે નવી આશા અને સપના લઈને આવે છે. દરેક ઈચ્છે છે કે આવનાર વર્ષ તેના જીવનમાં ખુશીઓ, પ્રગતિ અને આર્થિક મજબૂતી લાવે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2027 કેટલીક રાશિઓ માટે ખાસ રહી શકે છે. ગ્રહોની ચાલમાં ફેરફારથી આ રાશિના જાતકોને ધન લાભ અને પ્રગતિની તક મળી શકે છે. તેવામાં આવો જાણીએ તે કઈ રાશિઓ છે, જેના માટે વર્ષ 2027 ધન અને ખુશીઓનું દ્રષ્ટિએ શાનદાર રહેવાનું છે.
 કન્યા રાશિ2/5

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2027 પૈસાના મામલામાં ભાગ્યશાળી સાબિત થશે. વર્ષની શરૂઆતમાં કમાણી વધારવાની તક મળી શકે છે. નોકરી કરનારની પ્રગતિ થશે. પ્રમોશન અને પગાર વધારાનો યોગ બનશે. તો કારોબાર કરતા જાતકોને નવા ગ્રાહકો મળી શકે છે, તેની મદદથી આવકમાં વધારો થશે. જોકે જૂન બાદ ખર્ચ વધી શકે છે. તેવામાં પૈસાનો ખર્ચ કરવામાં ધ્યાન રાખવું. વર્ષના અંતના મહિનામાં નાણાકીય દ્રષ્ટિએ નવી યોજના બની શકે છે અને તેને આગળ વધારી શકો છો.
કર્ક રાશિ3/5

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2027 શુભ સંકેત લાવી શકે છે. વર્ષના શરૂઆતી છ મહિના આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. કારોબારીઓને લાભ થઈ શકે છે. જો તમારા પૈસા અટકેલા છે તો પરત મળવાની આશા છે. જૂન બાદ આર્થિક સ્થિતિમાં સુધાર થશે. બચત કરવામાં સફળતા મળી શકે છે. જોકે કોઈને પૈસા ઉધાર આપવા કે રોકાણ કરતા પહેલા યોગ્ય વિચાર કરવો જોઈએ.
સિંહ રાશિ4/5

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે પણ વર્ષ 2027 ભાગ્યશાળી સાબિત થશે. મહત્વનું છે કે જૂન બાદ ગુરૂનું ગોચર સિંહ રાશિમાં થશે. તેવામાં આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરનારને નવી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન નોકરીમાં સારી તક મળી શકે છે. કારોબારીઓને પોતાનો વેપાર આગળ વધારવાની તક મળશે. નવેમ્બર બાદ નાણાકીય મામલામાં સારા પરિણામ મળી શકે છે. પરંતુ કમાણી વધવાની સાથે બચત પર પણ ધ્યાન આપવું પડશે.
 વૃશ્ચિક રાશિ5/5

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2027 ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરી અને કારોબારમાં આગળ વધવાની તક મળશે. લાંબા સમયથી સારી નોકરી કે અવસર શોધી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. કારોબારીઓને નવી યોજનાથી ફાયદો થશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે, જેનાથી આવકમાં વધારો થવાની આશા છે. રોકાણનો નિર્ણય સમજી-વિચારીને લેવો. વર્ષ દરમિયાન પરિવારની સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે.
TAGS:
astrology

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી

IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી

2

મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર

3

EPFOએ બદલી નાખ્યા PFના નિયમો! 90% પૈસા ઉપાડવાથી લઈને રિટાયરમેન્ટ બાદ પણ થતો રહેશે ફાયદો!

4

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ

5

દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.