- ઝી ન્યૂઝ ગુજરાતી
- /ફોટો
- /ધનતેરસ 2026 પર 'માલવ્ય રાજયોગ'નો અદભુત સંયોગ: આ 4 રાશિઓની આવકમાં થશે જબરદસ્ત વધારો
ધનતેરસ 2026 પર 'માલવ્ય રાજયોગ'નો અદભુત સંયોગ: આ 4 રાશિઓની આવકમાં થશે જબરદસ્ત વધારો
Published: Nov 03, 2026, 11:25 AM IST|Updated: Nov 03, 2026, 11:28 AM IST
Dhanteras 2026: દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ 6 નવેમ્બરે છે. ધનતેરસના દિવસે ગ્રહોના અનોખા સંયોગથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થશે.
Dhanteras 2026: ધનતેરસ પર શુક્ર ગ્રહની સ્થિતિના પ્રભાવથી માલવ્ય રાજયોગ બની રહ્યો છે. શુક્ર ગ્રહના સ્વરાશિ તુલામાં હોવાથી માલવ્ય રાજયોગ પ્રભાવી રહેશે. શુક્ર બપોર બાદ કર્ક રાશિમાં ગોચર કરશે.