• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

27 ઓક્ટોબરની સવાર સુધી બંગાળની ખાડીમાં બની રહેલું લો-પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. તો 28 ઓક્ટોબરે તે વિશાખાપટ્ટનમના કિનારાથી ટકરાઈ શકે છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Written ByGokani Dhaval
Published: Oct 25, 2026, 09:43 AM IST|Updated: Oct 25, 2026, 09:46 AM IST
joinshare
ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાર દિવસમાં ચાંદી ₹16,0000 સસ્તી, સોનું પણ ધડામ

ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાર દિવસમાં ચાંદી ₹16,0000 સસ્તી, સોનું પણ ધડામ

2

ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ

3

Sharad Purnima Horoscope: શરદ પૂર્ણિમા પર બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ, આ ૩ રાશિના જાતકોનું ચમકી જશે કિસ્મત

4

ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

5

Karva Chauth: કરવા ચોથનું વ્રત સારી રીતે કરવું છે ? તો સવારના સમયે ખાજો આ વસ્તુઓ, આખો દિવસ નબળાઈ નહીં લાગે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બંગાળની ખાડીમાં બની રહેલું લો-પ્રેશરનું ક્ષેત્ર સતત મજબૂત થઈ રહ્યું છે અને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ શનિવારે જણાવ્યું કે 27 ઓક્ટોબર સુધી તે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. આ સાથે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ અને કેરલમની સાથે અન્ય કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ક્યારે ચક્રવાતી તોફાનમાં બદલાશે આ સિસ્ટમ

હવામાન વિભાગે જણાવ્યું કે હળવા દબાણનું ક્ષેત્ર પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ વધવા અને 26 ઓક્ટોબરની સવાર સુધી બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય અને તેની નજીક પશ્ચિમ-મધ્ય હિસ્સાની ઉપર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે ત્યારબાદ 27 ઓક્ટોબરની સવાર સુધી તોફાન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીની ઉપર ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાવાનું અનુમાન છે. તેના ઉત્તર-પશ્ચિમ તરફ વધવા અને વધુ તીવ્ર થઈ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની આશંકા છે.

ક્યારે કિનારા પર ટકરાશે વાવાઝોડું?

હવામાન વિભાગે જણાવ્યું કે 28 ઓક્ટોબરની સવાર સુધી આંધ્ર પ્રદેશના કિનારાની પાસે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાનું અનુમાન છે. તે 28 ઓક્ટોબરે પૂર્વાહ્ન બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશ તથા યામનના કિનારે ખુબ ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં પાર કરવાની પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચોઃ CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' લાવશે વિપક્ષ, મોટી રેલી પહેલા ચાલશે મોક સંસદ

125 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે હવાની ગતિ

વિભાગ અનુસાર આ દરમિયાન હવાની મહત્તમ નિરંતર ગતિ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે પવનના ઝાપટાંની ગતિ પ્રતિ કલાક ૧૪૦ કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં હવાઓની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ છે.

26 ઓક્ટોબરે હવાની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. તો કિનારાની નજીક પહોંચવા પર ગતિ 100ની આસપાસ જઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 25 ઓક્ટોબરથી અંડમાન નિકોબાર દ્વીપસમૂહમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ શકે છે. ઓડિશામાં 26 ઓક્ટોબરથી વરસાદ શરૂ થઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ મોટી સંખ્યામાં વૃક્ષો વેરવિખેર કરી શકે છે. તેવામાં લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News