• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર

Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર

ગાર્ડનિંગ એક્સપર્ટ અને ડિજિટલ ક્રિએટર અંજૂ ગુંબરે ઘરમાંથી મચ્છર ભગાડવા માટે એક નેચરલ અને અસરકારક રીત જણાવી છે. આવો તેના વિશે જાણીએ.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 03:24 PM IST|Updated: Oct 30, 2026, 03:27 PM IST
joinshare
Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર
Image Credit: AI Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદના ગોતા અને ચાંદખેડા વચ્ચે વિસ્તારો વહેંચાયા; તમે કયા વિસ્તારમાં રહો છો? જાણો હવે તમારે કયું પોલીસ સ્ટેશન લાગશે?

અમદાવાદના ગોતા અને ચાંદખેડા વચ્ચે વિસ્તારો વહેંચાયા; તમે કયા વિસ્તારમાં રહો છો? જાણો હવે તમારે કયું પોલીસ સ્ટેશન લાગશે?

2

Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર

3

હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો ઊંચો 'સિટી સ્ક્વેર'

4

બદ્રીનાથથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું, પાયલટ સહિત 6 લોકો હતા સવાર

5

Cancer Risk in Family: ફેમિલીમાં કેન્સરનો હિસ્ટ્રી હોય તો શું બાકીના લોકોને પણ થઈ શકે આ બીમારી? જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઘરમાં મચ્છરો આવી જવા સામાન્ય વાત છે. ખાસ કરી જે લોકોના ઘરમાં ઘણા ઝાડ-છોડ હોય છે, તેણે હંમેશા મચ્છરોથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાંજ થતાં મચ્છર ઘરની અંદર અને બાલકનીમાં ભેગા થવા લાગે છે. હવે તેનાથી બચવા માટે લોકો ઘણા પ્રકારના નુસ્ખા અજમાવે છે. પરંતુ તમે ઈચ્છો છો કેટલીક નેચરલી વસ્તુનો ઉપયોગ કરી મચ્છરોને દૂર રાખી શકો છો. ગાર્ડનિંગ એક્સપર્ટ અને ડિજિટલ ક્રિએટર અંજૂ ગુંબરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે ઘરમાંથી મચ્છર ભગાડવાની એક નેચરલ અને અસરકારક પદ્ધતિ જણાવી છે, આવો તેના વિશે જાણીએ.

આ વસ્તુની જરૂર પડશે

મચ્છર ભગાડવા માટે તમારે કાંચની કોઈ જાર કે નાની શીશી
થોડું રૂ
થોડા તજ
5-6 લવીંગ
ડોઢ ચમચી સૂકી ચાની ભૂકી
થોડ઼ું પાણી અને સરસવના તેલની જરૂર પડશે.

કેવી રીતે તૈયાર કરશો આ નુસ્ખો?

  • સૌથી પહેલા કાચની એક નાની શીશી લો. તેના ઢાંકણની વચ્ચે એક નાનું કાણું પાડો.
  • હવે રૂની વાટ બનાવી ઢાંકણના કાંણામાં નાખી દો.
  • ત્યારબાદ કાચની શીસીમાં એક-એક કરી તમામ વસ્તુ તજ, લવીંગ, દોઢ ચમચી ચા, થોડું પાણી અને સરસવનું તેલ નાખી મિક્સ કરી દો.
  • ધ્યાન રાખો કે પાણીની માત્રા ઓછી અને તેલની માત્રા વધુ રાખવાની છે.
  • ત્યારબાદ રૂને આ મિશ્રણમાં ડૂબાળો અને પછી શીશીનું ઢાંકણ બંધ કરી દો.
  • હવે રૂ સળગાવી શીશીને ત્યાં રાખો જ્યાં વધુ મચ્છર આવતા હોય.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

 અંજૂ ગુંબર જણાવે છે કે આ નુસ્ખાથી મચ્છર આસપાસ પણ ભટકતા નથી. તજ, લવીંગ, ચાની ખુશબુ અને તેમાંથી નીકળતો ધૂમાડો મચ્છરોને દૂર રાખે છે. સાથે તેનાથી તમારા ઘરમાં સુગંધ ફેલાઈ છે. તેવામાં જો તમે પણ વધુ મચ્છરોથી પરેશાન છો તો આ નુસ્ખો અજમાવી શકો છો. બસ તેને પડદા, કાગળ અને બીજી જ્વલનશીલ વસ્તુથી દૂર રાખો.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News