ગુજરાતમાં 24 કલાક છૂટાછવાયા વરસાદ પડવાની હવામાનની આગાહી છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિકના કારણે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં પણ સુપર ટાઈફૂન ચાંપીના શક્તિશાળી થયા હોવાના સમાચાર છે. આ ટાઈફૂનની પવનની ઝડપ 160 માઈલ પ્રતિ કલાક એટલે કે 257 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે.
ચાંપીની પવનની ઝડપથી તો આના કરતા પણ વધુ ગણાવી છે.
UPDATE: Champi has regained super typhoon strength ahead of its expected entry into the Philippine monitoring area on Tuesday. Taiwan forecasts a northward turn away from the island, but heavy rain remains a threat in the north. Bagyo - Bagyong - Typhoon Champi - Taiwan - Philippines -Japan
— GeoTechWar (@geotechwar) October 19, 2026
🇬🇺 Super Typhoon Champi’s 'STORM EYE' is INSANE!! Satellite imagery shows a perfect “pinhole” in the center with sustained winds reaching 150 mph. That’s the equivalent of a Category 4 hurricane. The storm missed Guam’s southernmost tip by 10 MILES today as it continues west-northwest across the Pacific. Fortunately for Guam, Champi looked away at the LAST SECOND 👀 Source: NYTimes / Writer: Marie https://t.co/gzJgdMxJDp
— Mario Nawfal (@MarioNawfal) October 18, 2026
Extremely dangerous Super Typhoon #Champi is moving across the ocean and could intensify to Category 5 in the coming days. It may then directly strike Taiwan. 🧐⚠️ Its development will need to be closely monitored. The latest forecast for the next 6 days is available on Ventusky’s Typhoon Tracker and wind map: https://t.co/9ivsBAP2xs
— Ventusky (@Ventuskycom) October 18, 2026
હાલ આ ચાંપી ફિલિપાઈન્સ અને ગુઆમ વચ્ચે ફિલિપીન સાગરમાં છે. તેના વાદળો એક મોટા ભાગમાં ફેલાયેલા છે. વાદળોની આ પટ્ટીઓ તોફાનના કેન્દ્રથી દૂર સુધી ફેલાઈ શકે છે. તેનાથી તોફાનનો દાયરો ખુબ મોટો લાગે છે.
આવનારા સમયમાં તેની દિશા અને હવાની ઝડપ પણ બદલાઈ શકે છે. આથી આસપાસના ટાપુઓ પર તેની કેવી અસર પડશે તે તો હવામાન વિભાગની આગામી જાણકારીઓ સૂચવી શકશે. હાલ ચાંપી પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં એક ખુબ જ શક્તિશાળી તોફાન છે.