• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Live: બળવાખોર TMC જૂથને મોટો ઝટકો, હાઈકોર્ટે નેતા વિપક્ષ ઋતબ્રત બેનર્જીની નિમણૂંક કરી રદ્દ
Live Now

Live: બળવાખોર TMC જૂથને મોટો ઝટકો, હાઈકોર્ટે નેતા વિપક્ષ ઋતબ્રત બેનર્જીની નિમણૂંક કરી રદ્દ

રાજ્ય સહિત દેશ-દુનિયામાં બની રહેલી તમામ ઘટનાઓના લેટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો. આજે મુખ્ય સમાચારોમાં પરિસીમન બિલ, સંસદનું વિશેષ સત્ર, અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર... તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written ByGokani Dhaval
Published: Nov 27, 2026, 16:03 IST|Updated: Nov 27, 2026, 16:11 IST
joinshare
Live: બળવાખોર TMC જૂથને મોટો ઝટકો, હાઈકોર્ટે નેતા વિપક્ષ ઋતબ્રત બેનર્જીની નિમણૂંક કરી રદ્દ
27 Nov 2026 16:11 IST
share

ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનાત્મક પ્રશિક્ષણ શિબિરનું આયોજન

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પટેલના નેતૃત્વમાં શિબિર યોજાશે. કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા કાર્યકરોને અપાશે પ્રશિક્ષણ. સંગઠનની કામગીરી, પક્ષની વિચારધારા અને આગામી રાજકીય રણનીતિ અંગે માર્ગદર્શન અપાશે. ગાંધીનગરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન.
 

27 Nov 2026 16:04 IST

ટીએમસીના બળવાખોર જૂથને ઝટકો

મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરનાર ઋતબ્રત બેનર્જીને કોલકત્તા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં નેતા વિપક્ષના રૂપમાં તેમની નિમણૂંકને રદ્દ કરી છે. સાથે કોર્ટે આ મામલે ફરીથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષના તે નિર્ણયને રદ્દ કર્યો, જે હેઠળ તેમણે ઋતબ્રત બેનર્જીની વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

2

1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો થવાની શક્યતા

3

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: શહેર પોલીસ કમિશનરે 30 PIની આંતરિક બદલીના આપ્યા આદેશ, જાણો કોને ક્યાં મુક્યા

4

8th Pay Commission: 18000 બેઝિક પગારવાળાને મળી શકે છે તોતિંગ એરિયર, જાણો કેટલું મળી શકે

5

પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Live Updates:ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..