• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: શહેર પોલીસ કમિશનરે 30 PIની આંતરિક બદલીના આપ્યા આદેશ, જાણો કોને ક્યાં મુક્યા

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: શહેર પોલીસ કમિશનરે 30 PIની આંતરિક બદલીના આપ્યા આદેશ, જાણો કોને ક્યાં મુક્યા

Ahmedabad Police: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે 38 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શહેરના 30 જેટલા મહત્વના પોલીસ સ્ટેશનો અને વિવિધ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ થાય છે.

Written ByKinjal Patel
Published: Nov 27, 2026, 15:06 IST|Updated: Nov 27, 2026, 15:27 IST
joinshare
અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: શહેર પોલીસ કમિશનરે 30 PIની આંતરિક બદલીના આપ્યા આદેશ, જાણો કોને ક્યાં મુક્યા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

2

1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો થવાની શક્યતા

3

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: શહેર પોલીસ કમિશનરે 30 PIની આંતરિક બદલીના આપ્યા આદેશ, જાણો કોને ક્યાં મુક્યા

4

8th Pay Commission: 18000 બેઝિક પગારવાળાને મળી શકે છે તોતિંગ એરિયર, જાણો કેટલું મળી શકે

5

પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad Police: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસ બેડામાં મોટાપાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે 38 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શહેરના 30 જેટલા મહત્વના પોલીસ સ્ટેશનો અને વિવિધ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ સ્ટેશનોમાં ફેરફાર

શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ આ બદલીઓમાં શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા પોલીસ સ્ટેશનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), સાયબર ક્રાઈમ અને EOW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) જેવી મહત્વની શાખાઓના અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર કરાયો છે.

મુખ્ય પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીની વિગતો....

શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ નીચે મુજબના મુખ્ય અધિકારીઓની બદલી કરવામાં આવી છે..

  1. વી.એચ. જોશી: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી બદલી કરીને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં નિમણૂક અપાઈ છે.
  2. ડી.બી. બસિયા: ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માંથી બદલી કરીને કાલુપુર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.
  3. બી.પી. સાવલીયા: ખોખરા પોલીસ સ્ટેશનથી બદલી કરીને સાયબર ક્રાઈમ સેલમાં મૂકવામાં આવ્યા છે.
  4. સેવક કોટડીયા: નરોડા પોલીસ સ્ટેશનથી બદલી કરીને ખોખરા પોલીસ સ્ટેશનનો હવાલો સોંપાયો છે.
  5. જે.કે. રાઠોડ: SCST સેલમાંથી બદલી કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નિયુક્ત કરાયા છે.
  6. એચ.આર. વાઘેલા: કાલુપુર પોલીસ સ્ટેશનથી બદલી કરીને EOW માં મૂકવામાં આવ્યા છે.
  7. આર.જી. સિંધુ: EOW માંથી બદલી કરીને ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક કરવામાં આવી છે.
  8. કે.કે. ડિંડોર: ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી કરીને EOW માં જવાબદારી સોંપવામાં આવી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News