• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાતમાં રવિ પાક પર અલ નીનોનું મોટું સંકટ: આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રીએ ખેડૂતોને આપી ખાસ સલાહ

ગુજરાતમાં રવિ પાક પર અલ નીનોનું મોટું સંકટ: આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રીએ ખેડૂતોને આપી ખાસ સલાહ

El Niño effect: ગુજરાતમાં અલ નીનોની અસરનાં કારણે ચોમાસું અનિયમિત રહ્યા બાદ હવે શિયાળામાં રવિ પાક પર પણ અલ નિનોની સંભવીત અસરને લઈને આણંદની કૃષિ યુનિવર્સીટીનાં હવામાન વિભાગનાં હવામાન શાસ્ત્રી ડૉ.એસ બી.યાદવે ખેડુતો માટે કેટલીક વાત કરી છે,અને ખેડુતો તેને્ ધ્યાનમાં રાખીને જો ખેતી કરશે તો અલ નિનોની અસરને ટાળી શકાશે.

Written ByKinjal Patel
Published: Oct 10, 2026, 12:40 PM IST|Updated: Oct 10, 2026, 12:41 PM IST
joinshare
ગુજરાતમાં રવિ પાક પર અલ નીનોનું મોટું સંકટ: આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રીએ ખેડૂતોને આપી ખાસ સલાહ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બુરહાન પઠાણ/આણંદ: અલ નીનો શું છે. અલ નીનો એટલે પ્રશાંત મહાસાગર અને પૂર્વીય ભારતમાં સમુદ્ર...સમુદ્રની સપાટી ઉપર તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થવાની હવામાનની ઘટના છે. તેના કારણે વિશ્વમાં ઘણા વિસ્તારોમાં વરસાદ, તાપમાન અને પવનની દિશામાં ફેરફાર થાય છે. આપણે સરળ ભાષામાં કહી શકીએ તો જ્યારે વિષુવવૃત્ત નજીકના પ્રશાંત મહાસાગરના પાણી સામાન્ય કરતાં વધારે ગરમ થાય છે ત્યારે તેને અલ નીનોની અસર કહેવાય છે.

અલ નીનો પર ભારતીય ચોમાસા પર અસર
આ ઘટનાની અસર ભારતીય ચોમાસા ઉપર પણ પડી શકે છે, જ્યારે ઘણી બાબતમાં વરસાદ ચોમાસાનું વરસાદ સામાન્ય કરતાં ઓછું અને પહેલાં આપણે જે ચોમાસું છે લેટ આવી શકે અને ક્યારેક વધારે વરસાદ હોય, ક્યારેક બહુ ઓછું વરસાદ થઈ શકે છે.

વીરજી ઠુમ્મર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: પક્ષમાં શોકની કાલિમા, લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વધતો ઓછો વરસાદ
ગત ચોમાસા ઉપર ગુજરાતમાં અલ નીનોના બહુ અસર જોવા મળી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વધતો ઓછો વરસાદ થયો છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ૧૦ વર્ષનાએવરેજ જોઈએ તો સામાન્ય કરતાં ૧૮% ઓછા વરસાદ થયો છે. ગુજરાતમાં વરસાદને માત્ર અલ નીનો દ્વારા સમજાઈ શકાય એમ નથી. ખાલી અલ નીનોના અસર છે એમ નથી. આમાં IOD, MJO, અરબી સમુદ્રની સ્થિતિ, સ્થાનિક વરસાદની જે બીજું પ્રમાણો છે, પવનની ગતિ અને સર્ક્યુલેશન જેવા જે છે આ બધું પણ અસર કરે છે.

રવિ સીઝન માટે ખેડૂતોમાં અલ નીનોની અસર
હવે રવિ સીઝન આવે છે, તો રવિ સીઝન માટે જો ખેડૂતોમાં આ અલ નીનોની જે અસર છે, રવિ સીઝનમાં શું કરી શકાય. વરસાદ અનિયમિત વરસાદ થઈ અને કઈક વરસાદ વધારે-ઓછા થઈ, તો આના લીધે ભેજના પણ થોડુંક અસર રહેશે. ભેજ ઓછા રહે. તો ચોમાસામાં ભેજની અછત હોય ત્યારે વાવણી પહેલાં જમીનની ભેજ તપાસવી. અને સિંચાઈનું પાણી...જ્યારે . સિંચાઈનું પાણીની વ્યવસ્થા હોય અને જેટલી વ્યવસ્થા સિંચાઈની પાણી હોય આના આધારિત આપણે જે પાકની સેલેક્શન કરવું હોય, પાક ઓછા પાણીમાં જે પાક થઈ શકે.

ઓક્ટોમ્બરમાં વરસાદ અને નવેમ્બરમાં વાવાઝોડું આવશે કે નહીં? જાણો હવામાનના જાદુગર અંબાલા

અલ નીનોના લીધે ગરમ અને શુષ્ક પરિસ્થિતિ રહેશે
પહેલું તાપમાન છે, અલ નીનોના લીધે ગરમ અને શુષ્ક પરિસ્થિતિ રહેશે,પહેલી યોગ્ય સમયે વાવણી કરવાનું, વહેલી કરવાનું. જ્યારે તાપમાનના જે વધારે અને ડ્રાય અને હોટ વેધર રહેશે, ડ્રાય અને હોટ વેધરના અસર ઓછા થઈ શકે. અને રોગ-જીવાત માટે ગરમ અને શુષ્ક હવામાનથી કેટલીક જીવાતો વધી શકે, તો આના લીધે નિયમિત પાક નિરીક્ષણ અને પાકમાં જે આપણે રોગ-જીવાત માટે જે પગલાં લઈ શકીએ આ ટાઈમસર લેવાય. આનાથી જે અલ નીનોના અસરો છે, આના અસરો પૂરી રીતે આખું તો ઓછા નહીં કરી શકીએ પણ થોડુંક અટકાવી શકીએ અને જે અલ નીનોના અસર છે એ ઓછા કરી શકીએ.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News