• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /"25-50 લાખ વાપરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય", પબુભા માણેકનો કથિત વિડિયો વાયરલ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

"25-50 લાખ વાપરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય", પબુભા માણેકનો કથિત વિડિયો વાયરલ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

MLA Pabubha Manek Viral Video: દ્વારકા વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય પબુભા માણેકનો એક કથિત વાયરલ વીડિયો હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તેઓ ચૂંટણીનો માહોલ બનાવવાની વાત કરવાની સાથે, રૂ. 25 થી 50 લાખ વાપરીને ચૂંટણી બિનહરીફ કરાવવા તેમજ નાણાં આપીને ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવાનું વિવાદાસ્પદ નિવેદન આપતા સાંભળવા મળે છે.

Written ByKinjal Patel
Published: Sep 30, 2026, 11:50 AM IST|Updated: Sep 30, 2026, 12:07 PM IST
joinshare
"25-50 લાખ વાપરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય", પબુભા માણેકનો કથિત વિડિયો વાયરલ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જયદીપ લાખાણી/દેવભૂમિ દ્વારકા: દ્વારકા વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય પબુભા માણેકનું એક કથિત નિવેદન આપતો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ચૂંટણીના માહોલ, ઉમેદવારો અને ચૂંટણી ખર્ચ અંગે કરાયેલી ટિપ્પણીઓને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

   ગોઝારો બુધવાર! ગીર સોમનાથ નજીક ST બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત: 2નાં મોત, 16 ઈજાગ્રસ્ત

"ચૂંટણીનો માહોલ આપણે જ બનાવવો પડશે, હવે ચૂંટણી જેવું કઈ છે જ નહીં."
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં પબુભા માણેક એવું કહેતા સાંભળવા મળે છે કે, "ચૂંટણીનો માહોલ આપણે જ બનાવવો પડશે, હવે ચૂંટણી જેવું કઈ છે જ નહીં." આ સાથે ઓખામાં સ્થાનિક ચૂંટણી કે ઉમેદવારી સંદર્ભે વાત કરતા તેમણે ઉમેદવાર ન મળવાની સ્થિતિમાં પોતે ઉમેદવાર શોધી આપવાની વાત પણ કરી હતી.

"હું ખાલી ધારી લઉં અને પચીસ-પચાસ લાખ રૂપિયા વાપરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય."
વિડિયોમાં વધુમાં વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે નાણાકીય બાબતોનો ઉલ્લેખ કર્યો હતો કે, "બે-પાંચ જણાને દસ-દસ હજાર દઈને ફોર્મ ભરાવીએ." એટલું જ નહીં, તેમણે દાવો કર્યો હતો કે, "હું ખાલી ધારી લઉં અને પચીસ-પચાસ લાખ રૂપિયા વાપરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય.

   આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર કેમ પડી? અરવિંદ કેજરીવાલે હવે કર્યો મોટો ખુલાસો

પબુભા માણેકના આ પ્રકારના બેધડક અને કથિત નિવેદનને લઈને હાલ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આ વિડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat University