• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

Unreserved Superfast Special Train: પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–રાજગીર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

Written ByKinjal Patel
Published: Nov 04, 2026, 10:42 AM IST|Updated: Nov 04, 2026, 10:50 AM IST
joinshare
દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદના જાણીતા બિલ્ડરની દાદાગીરી! રિ-ડેવલપમેન્ટ કરાર રદ થતા પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની મહિલાઓને ધમકી

અમદાવાદના જાણીતા બિલ્ડરની દાદાગીરી! રિ-ડેવલપમેન્ટ કરાર રદ થતા પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની મહિલાઓને ધમકી

2

Ramayana First Review: રણબીર અને યશની દમદાર એક્ટિંગ, જટાયુ-રાવણનું યુદ્ધ જોઈ આંસુ આવી ગયા, અભિનેતાએ કહ્યું: નાની-નાની ખામીઓ છે

3

Jailer 2 OTT: જેલર 2 ઓટીટી પર જોવાની રાહ જોતા લોકો માટે ખુશખબર, ઓટીટી પર જોઈ શકશો અનકટ વર્ઝન

4

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ

5

દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Unreserved Superfast Special Train: તહેવારોની મોસમમાં અમદાવાદથી બિહાર જવાના પ્રવાસીઓ માટે રેલવે તંત્ર દ્વારા એક ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે વતન જનારાઓની ભારે ભીડને કારણે નિયમિત ટ્રેનોમાં જગ્યા મેળવવી મુશ્કેલ બને છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા આ વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે જેથી નાગરિકોની મુસાફરી સરળ અને આરામદાયક બની રહે.

‘જમીન ભૂલી જાવ, ધાબા પર દોડો’! શું આવી રીતે ગુજરાત જીતશે ઓલિમ્પિક મેડલ? ‘સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો’ તઘલખી નિર્ણય

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે...

  • ટ્રેન નંબર 09441/09442 અમદાવાદ–રાજગીર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન [કુલ 4 ફેરા]
  • ટ્રેન નંબર 09441 અમદાવાદ–રાજગીર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે અમદાવાદથી રાત્રે 23:55 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચશે. આ ટ્રેન 04 અને 11 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
  • તેવી જ રીતે, ટ્રેન નંબર 09442 રાજગીર–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાજગીરથી સવારે 09:55 કલાકે ઉપડશે અને શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 06 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.

આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે.

દિવાળી અને આગામી તહેવારોમાં કયા સમયે ફટાકડાં ફોડી શકાશે? જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું, જાણો નિયમો અને માર્ગદર્શિકા

આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News